________________
શ્રી
ધન્યકુમાર ચ સ્ત્ર ભાગ-૧
પહેલવ પાંચમા
Jain Education Intema
હુ પ્રકારે ધન્યકુમારની સ્તુતિ કરીને ગંગાદેવી સ્વસ્થાનકે ગઇ લીધેલ વ્રતમાં દઢ મનવાળા ધન્યકુમાર પણ ધીમે ધીમે રાજગૃહી તરફ ચાલ્યા ભાગ્યશાળી અને દાનાદિકથી જેને યશ વિસ્તાર પામ્યા છે તેવા ધન્યકુમાર દેશાંતરમાં ભમતા ભમતા પૂર્વે આપેલ દાનના ફળથી પ્રાપ્ત થયેલ ચિંતામણીરત્ન દ્વારા બધી ભેગ સામથી સુખે સુખે અનુભવતા અનુક્રમે મગધ દેશમાં આવ્યા હે ભવ્ય જના! જો તમને સુખ મેળવવાની ઉત્કટ (અતિ) ઇચ્છા વત તી હોય તો શ્રીજીનેશ્વર કથિત દાનધમ માં વિશેષ પ્રીતિ અને આદર કરજો કે જેથી તમારા સર્વ મનેરથા સિદ્ધ થશે.
પાંચમા પલ્લવ
ઉદારતામાં મુખ્ય એવા ધન્યકુમાર મગધ દેશમાં પ્રવેશીને પૃથ્વી, ધન અને ધાન્ય વિગેરે વસ્તુ. એથી સમૃદ્ધ એવા મગધના લેાકેાને સ્તુતિ કરનારાની પ્રસન્ન દષ્ટિથી કૃતા કરવા લાગ્યો. મગધ દેશમાં ફરતા ફરતો ધન્યકુમાર અનુક્રમે ન જીતી શકાય તેવી ચતુરાઈવાળા સુરગુરૂની જેમ ઉચ્ચપદ પ્રાપ્તિની ઈચ્છાથી રાજગૃહીનગરીમાં આવ્યેા રાજગૃહીનગરી કેવી છે? તેનુ વર્ણન આ પ્રમાણે-રાજગૃહિનગરીમાં રૂપથી મનોહર અને મકાનોની ભીતામાં રહેલા મણિરત્નોની કાંતિથી ધ્રુવિમાનોની પણ હાંસી કરે તેવા વેપારીના ઘરા શોભે છે. વળી તે નગરીમાં સૂર્યકાંત રત્નોથી ખનાવેલા અને ચંદ્રકાંત મણીના કાંગરાવાળો કિલ્લા સૂ
For Personal & Private Use Only
૧૫૩
www.jainellbrary.org