________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ચાથા પહેલવ
Jain Education International
પછી વઘારેલા વિષની જેવા ભવભ્રમણનાજ એકાંત હેતુભૂત એવા પરસ્ત્રીના સ’ચેાગથી ઉત્પન્ન થયેલા વિષય વિકારો તે અતિશય દુઃખના કારણ થાય તેમાં કહેવું જ શું ? હે દેવી! તમે પણ મનને સ્થિર કરીને વિચારોકે તમને જે આ દિવ્યશક્તિ તથા અતિશય સુખસામગ્રી વિગેરે મળ્યા છે તે કામ ભેગના ત્યાગના ફળરૂપ છે કે કામ ભેગ-વિષય સુખના આસેવનનુ ફળ છે? કામભોગને વિષે જેઓ આસક્તિ રાખે છે તેઓ તે નરક અને તિયચ ગતિમાંજ ઉત્પન્ન થાય છે. વળી હું શુભગાત્રવાળી! તમારૂ વૈક્રિય શરીરના પરમાણુઓથી બનેલ અતિશુદ્ધ અને સ્વચ્છ (શરીર) છે, અને મારૂ શરીર તે ઔદારિક પરમાણુના સમુહનુ ખનેલ હોવાથી હંમેશા અનેક પ્રકારના મળ મૂત્ર રૂધિર, હાડકા વિગેરેથી ભરેલું છે, અને દુધી તેમજ નિ ંદવા લાયક છે, આવા એ શરીરના સંગ કરવા તે શું ચગ્ય છે ? તેટલા માટે હે માતા ગંગાદેવી ! સદાચાર રૂપી અંકુર ઉગાડવાને મેઘમાળા સમાન વરસાદની ધારાતુલ્ય રાગદ્વેષ રહિત તમારૂ મન કરીને વિતરાગ પ્રભુનુ તમે સ્મરણ કરો, જેથી તમારૂ પરમ કલ્યાણ થાય, કહ્યું પણ છે કે, ધમ કાય' તેા હંમેશા ઉદ્યમવંતા થઇને જલ્દી કરવું, અને અધમ કાય ઉત્તમ પુરૂષો એ હુંમેશા હાથીની આંખાના મીલનાનુસાર કરવું, હાથીની માફક આંખા મીચીજ રાખવી, ઉઘાડવી નહિ, આળસુ થવુ, અધર્મના કાર્યં સમયે તૈયાર ન રહેવુ', કેમ કે દેવતાઓ પણ ગયેલ આયુષ્ય પાછુ લાવવા સમ નથી.’ આ પ્રમાણેના અમૃત તુલ્ય સુખ લક્ષ્મીના સદેશા રૂપ ધન્યકુમારના ઉપદેશ સાંભળી ગંગાદેવીના ચિત્તમાંથી તેનાપરને રાગદૂર થયા, અને તે ખેલી કે, મારા મનમાં ઉત્પન્ન થયેલા રાગરૂપી દાવાનળને શમાવવામાં મેઘસવાન હૈ ધીર! તું લાંબે વખત આનંદ ભગવ, મારા મેહરૂપી અંધકારને સંહાર
For Personal & Private Use Only
公司
૧૫૧
www.jainelibrary.org