________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૧
પલ્લવ પાંચમા
Jain Education International
ઘ્યમાં કોઈ વખત માનહાનિનું કારણુ ઉત્પન્ન થવાનેા સંભવ છે. એમ હૃદયમાં વિચારી એક સુ ંદર મકાન ભાડે લઇને ત્યાં રહેવાનુ યુ નીતિશાસ્ત્રમાં પણ કહ્યુ` છે કે,
मित्रस्य । प्यपरस्यात्र समीपे स्थिति मा वहन् । कलाaraft निःश्रीको जायते लघुतास्पदं |१|
મિત્ર અથવા બીજા કેાઈની પાસે રહેવાથી કળાવાન એવા પણુ મનુષ્ય શેાભા વગરને અને લઘુતા (માનહિત) ના સ્થાનક રૂપ થઇ જાય છે.
ગંગાદેવીએ આપેલ ચિંતામણી રત્નના પ્રભાવથી જેમ જેમ વેપાર, ધન તથા કીર્તિમાં ધન્યકુમાર વૃદ્ધિ પામવા લાગ્યા, તેમ તેમ ફળવાળા વૃક્ષાના જેમ પક્ષીએ આશ્રયલે, તેમ અનેક માણસો તેને આશ્રયલેવા લાગ્યા હવે કુસુમપાળશેઠે લગ્નની તૈયારી કરી, ઉત્તમ માસ, તિથિ, નક્ષત્ર અને દિવસ જોવ રાવ્યા, અને ઘેાડા દિવસોમાંજ ઘણી સામગ્રી તૈયાર કરાવીને મોટા મહાત્સવ પૂર્ણાંક કુસુમશ્રીના લગ્ન કરવાની પ્રવૃતિકરી, ધન્યકુમારે પણ પોતાના ઘરને શેાભાવે તેવી ઘણી જાતની પ્રવૃતિએ કરી, લગ્નના દિવસે કુસુમપાળ શેઠે વિધિપૂર્વક બહુમુલ્યવાળા મણી અને મેતી વિગેરે ઉત્તમ વસ્તુઓના દાનપૂ ક કુસુમશ્રી કન્યાનુ ધન્યકુમાર સાથે લગ્ન કર્યું. ધન્યકુમારપણ કુસુમશ્રીને પરણીને શિવપાતી સાથે તથા વિષ્ણુ લક્ષ્મીની સાથે જેમ ભેગ ભોગવે તેવી રીતે ઉત્તમ શરીર કાંતિવાળી સ્વપત્ની સાથે પુણ્યથી પ્રાપ્ત થયેલા
For Personal & Private Use Only
NEXTR
Z&ZR8888888
૧૫૯
www.airnellbrary.org