________________
શ્રી
અન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
ચેાથા
પહેલવ
Jain Education International
કરનાર હે પ્રતાપી સૂર્ય ! તું લાંબે વખત જયવંતા વ, સ` ઉત્કર્ષી તને પ્રાપ્ત થાએ નિષ્કામી પુરૂષામાં પણ શિરામણ આ ત્રણ જગતમાં તું જ ખરેખરો ધન્ય છે. મારા જેવી તૈવાંગનાએ દેખાડેલા હાવભાવાથી તું જરા પણુ ક્ષેાભાયમાન થયા નથી. હૅવીરેંદ્ર ! અતિ ઉત્કટ અને વિકટ એવા કામદેવના સૈન્ય સાથેના યુદ્ધમાં અનેક પ્રકારના વિષયલાલસારુપી શોને તારાપર પ્રપાત (પડવુ) થયા છે, છતાં જરા પણ Àાભાયા વગર તુ' કામદેવના લશ્કર ઉપર વિજય મેળવનાર થયે છે, તેથી તું જ ખરેખરો મહાયાહો છે, સદાચારી પુરૂષોના પણ મસ્તક પર ચેાભે તેવા હે પુરૂષરત્ન ! બહુરત્ના વસુંધરા એવું જે વાકય ખેલાય છે. તે તારા જેવા પુરૂષો વડે જ સત્ય ડરે છે, હે નિષ્પાપ ! ધાર્મિક પુરૂષોમાં શિશમણિ હુ પણ તારા દર્શીનથી આજે પવિત્ર થઈ છું, હું દયાના સાગર ! સમુદ્ર વડે પણ શાંત ન થાય તેવા મારો કામરૂપી અગ્નિતારી અમૃતના ઝરણા સમાન વાણીથી શાંત થયા, હૈ ઉત્તમ તત્વાના જાણનારા ! આલાક અને પરલેાક ઉભયમાં ન માપી શકાય તેવું સુખ આપનાર ધરત્ન તે મને આપ્યું છે, હવે તેના બદલામાં કેટલા રત્ના હું તને આપું કે જેથી તારા આ રૂણમાંથી હું મુક્ત થઈ શકુ? કોઇ પણ રીતે અટ્ટણી (રૂણરહિત) થાઉં તેમ મને તેા લાગતું નથી, તે પણ આ એક ચિંતામણિરત્ન તું ગ્રહણકર અને તે ગ્રહણુકરીને મારા ઉપર એટલી કૃપા બતાવ, જે કે તારા કરેલા ઉપકારના તા એક કરોડમા ભાગે પણ બદલે આ રત્નથી વળીશકે તેમનથી, પરંતુ અતિથિની પરાણાગત તે પોતાના ઘર પ્રમાણે જ થાય છે, તેથી હે કૃપાનિધિ ! કૃપા કરીને તું આ ગ્રહણ કર, આ પ્રમાણેના તેના અતિ આગ્રહથી ધન્યકુમારે ચિંતા મણિરત્ન તેની પાસેથી લીધું અને કપડાને છેડે ગાંડ ખાંધીને રાખ્યુ. ત્યાર પછી ધર્માંના ર`ગ લાગવાથી બહુ
For Personal & Private Use Only
૧૫૨
www.airnellBfqary.org