________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પલવ પાંચમ
888888888888888888888888888888888
આ શેઠનું એક અતિજી, જેમાં વૃક્ષે બધા સુકાઈ ગયેલા છે તેવું, પાંદડા, કુલ, ફળ, બીજ વિગેરેથી રહિત શુકે બગીચે હતે. આપણે કથાનાયક ધન્યકુમાર મગધ દેશમાં પ્રવેશ કર્યા પછી રાજગૃહી તરફ આવતાં સાંજ પડી જવાથી માર્ગના શ્રમથી થાકી ગયેલ તે છણે બગીચામાં એક રાત્રિવાસે રહ્યો, તેજ રાત્રિમાં ભાગ્યના એકનિધિરૂપ ધન્યકુમારના ત્યાં આવવાના અને રહેવાના પ્રભાવથી તે જીણું બગીચામાં રહેલા, સુકાઈ ગયેલા, અને કાષ્ટરૂપ દેખાતા સર્વવૃક્ષ વસંતરૂતુના આગમનથી જેમ વને વિકસ્વર થઈ જાય તેમ કુલ, ફળ, પાદડા વિગેરેથી ફળીત થઈ ગયા અને સુકાઈ ગયેલે તેમજ પાંદડા પુષ્પાદિકથી રહિત થઈ ગયેલે તદન જીણુપ્રાય તે બગીચો નંદનવન જે શ્રેષ્ઠ થઈ ગયે, સવાર થતાં વનપાલક તે શુકાબગીચામાં આવ્યું, ત્યાં તે આ પ્રમાણે સ્થિતિમાં ફેરવાઈ ગયેલું તે વન જોઈને મનમાં અતિ ચમત્કાર પા, હર્ષિત થયો, અને આમ તેમ જેવા લાગે. જોતા જોતા એક શુદ્ધ સ્થળે બેઠેલા અને સવારના કાર્યો કરતા તથા નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરતા અને ત્યવંદનાદિ કરતા ધન્યકુમારને તેણે જોયા. તેમને જોતાં જ તે અતિશય વિસ્મિત થયે, અને વિચારવા લાગ્યો કે ખરેખર આજ પુરૂષ કઈ ભાગ્યના ભંડારરૂપ છે, ઈદ્રકરતાં પણ સવિશેષ રૂપ ગુણથી યુકત છે, અને સૌભાગ્યવંત દેખાય છે, ગઈ રાતે રાત વાસે અહિં રહેલા આ ભાગ્યશાળી પુરૂષના પ્રભાવથી જ આ શકુવન નંદનવન સમાન થઈ ગયું દેખાય છે. આ પ્રમાણે મનમાં વિચારી હર્ષપૂર્વક પિતાના સ્વામી શેઠને ઘરે જઈને તેણે વધામણી આપીકે, સ્વામી ! તમારા વનમાં કોઈ મહા તેજસ્વી પુરૂષ રાત રહેલ છે, તેના પ્રભાવથી તમારે શુક બગીચો નંદનવન જે સુંદર અને ભતે થઈ ગયો છે. વનપાળે કહેલી આ પ્રમાણેની હકીકત સાંભળીને
BE3 88888888888888888888888888888888888888
૧૫૬
Jedan intematona
For Personal & Private Use Only
www.jane brary.org