________________
શ્રી
ધન્ય કુમાર છે ચરિત્ર ભાગ ૧
ચેાથે પલવ
પુરૂષ અને સ્ત્રી બંનેને પરસ્ત્રી અને પરપુરૂષમાં આસક્ત ચિત્તવાળા થવાથી ભવોભવમાં નપુંસકપણું, તિય ચપણું અને દુર્ભાગ્યપણું તેને ઉદય થાય છે (૧) બળતા એવા લોઢાના થાંભલાનુ આલિંગન કરવું તે ઉત્તમ છે, પણ નરકના દ્વારરૂપ અન્ય સ્ત્રીના સાથળનું સેવન કરવું તે સારું નથી (૨) હે ભામિનિ ! વળી સ્ત્રીઓને સંગ સંધ્યા સમયના રંગની જેમ તરલ-ક્ષણ વિનાશી છે. વળી મનુષ્યનું આયુષ્ય વાયુની માફક અસ્થિર છે, વાયુતો ક્રિયા વિશેષ વડે અથવા તે દ્રવ્યના પ્રયોગથી સ્થિર કરી શકાય છે, પણ તુટેલ આયુષ્ય સ્થિર થઈ શકતું નથી, વળી ભેગની વૃદ્ધિ તેમાં વિશેષ આસક્તિ નવા ઉત્પન્ન થયેલા રેગની માફક ઉદ્વેગ કરનારાજ થાય છે. તે સંબંધમાં કહ્યું છે કે
भोगे रोगभयं सुखे क्षयभयं वित्तेऽग्नि भूभभयं दास्ये स्वामिभयं गुणे खलभयं वंशे कुयोषिभयं । माने म्लानिभयं बले रिपुभयं देहेकृतांताद भयं, सर्व वस्तु भयाऽन्वितं भुविनृणां वैराग्य मेवाऽभयं ।।।
ભેગને વિષે રોગને ભય છે, સુખમાં તેના નાશને ભય છે, ધનમાં અગ્નિ અને રાજાનો ભય છે, દાસપણામાં શેઠને ભય છે, ગુણમાં દુષ્ટપુરૂષને ભય છે, વંશમાં હલકી સ્ત્રીને ભય છે, માન-આબરૂમાં તેની મલીનતા થવાને ભય છે, બળમાં દુશ્મનને ભય છે અને શરીરમાં યમને ભય છે. આદુનિયામાં મનુષ્યને મળતી બધી વસ્તુઓ ભયથી ભરેલી છે ફક્ત વૈરાગ્ય જ એક એવી વસ્તુ છે કે જે ભય રહિત છે.
આ પ્રમાણે સામાન્યથી પણ કામગે વિષય વિલાસ અતિશય દુખના હેતુભૂત થાય છે, તે
૧૫o
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org