________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચે થે
પલવ
नरका दशविधवेदनाः शीतोष्णक्षुपिपासाकंडः । पारवश्यं च जरादाह भयशोकं च वेदयंति ॥१॥ क्षणमात्र सौरव्या बहुकालदुःखा प्रकामदुःखा अनिकाम सौरव्याः।
संसारमोक्षस्य विपक्षभूताः खानिरनर्थानां च कामभोगाः ।। નારકીના છ ઠંડી, ગરમી, ભૂખ, તરસ, ખરજ, પરવશપણું, જરા, દાહ, ભય અને શેક આદેશ પ્રકારની વેદના ભગવે છે (૧) વળી કામગના સુખ માટે કહેલ છે કે-કામગ ક્ષણમાત્ર સુખ આપનાર અને ઘણા વખત સુધી દુઃખ આપનાર છે. થોડું સુખ આપનાર અને ઘણું દુઃખ આપનાર છે. વળી સંસાર અને મોક્ષનું અંતર વધારનાર છે અને શત્રુરૂપે કામ કરનાર છે તથા અનર્થોની ખાણ રૂપ છે (૨)
આ પ્રમાણે શ્રીજીનેશ્વરના આગમને વિષે કહેલા તત્વોને જાણનારા પુરૂષે બળવાન એવા કામદેવને જી. પણ કેવી રીતે વશ થાય? અતિ ધગધગાયમાન જવાળાઓવાળા અગ્નિમાં પ્રવેશ કરી મરણ પામવું
સારૂં છે, પરંતુ નરક રૂપી તરંગાયમાન સમુદ્રમાં દેરી (લઈ) જનાર પરસ્ત્રીના શરીર રૂપી ત્રીવલીમાં સ્નાન કરીને શાંત થવું તે અતિ દુઃખદાયી છે. યેગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે
नपुसकत्वं तिर्यकत्वं दौर्भाग्यं च भवे भवे । भवेद नराणां स्त्रीणां चान्यकान्ताऽऽसक्तचेतसां ॥१॥ वरं ज्वलदयस्तं भपरिरंभो विधियते न पुनर्नरंकद्वारं रामाजघनसेवनं ।।
898888888888888888888888888888888
૧૪૯
Jain Education Interi
For Personal & Private Use Only
www.jainelibrary.org