________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
331 3138
(88983592
Jain Education Internation
ગ્રહણ કરીશ; માટે મારા મનેરથે પૂર્ણ કરવાને આપ કૃપા કરી નગરના ઉદ્યાનમાં બે દિવસ આરામ કરો.' મુનિએ કહ્યુ` કે—રાજન્! જે તમારી આવીજ ઇચ્છા છે તે અહિંથી એ ચેાજન દૂર અમારા ગુરૂ ઉતરેલા છે, ત્યાં આવીને તમે ઇચ્છા પૂર્ણ કરો. ગુરૂની આજ્ઞા સિવાય અમારાથી અહીં વધારે રહી શકાય નહીં.' આમ કહી તે બન્ને મુનિએ ગુરૂ પાસે ગયા રાજાએ ઘરે આવી પુત્રને રાજ્ય આપ્યું. યોગ્ય વ્યવસ્થા કરી. પછી તે પુત્રે પરિવાર સાથે ગુરૂ પાસે આવી પોતાના પિતાને દીક્ષા આપવાની વિનયપૂર્ણાંક પ્રાથૅના કરી. પ્રથમ ગયેલા મુનિએ પાસેથી બધી હકીક્ત જાણેલી હોવાથી ગુરૂજીએ તેની પ્રશંસા કરી, અને તેને તથા ભવથી ઉદ્વિગ્ન થયેલ સુનન્દા વિગેરેને દીક્ષા આપી. હવે રાજાએ ઉત્કટ (ઘણા) ભાવથી તથા તુ પૂર્ણાંક પોતાની શક્તિ પ્રમાણે શ્રુતાભ્યાસ કરવા માંડયા. સુનન્દાને મહત્તરા આર્યાપ્રવતિની પાસે રાખ્યા. સુનન્દાએ શ્રુતાભ્યાસ તથા શક્તિ પ્રમાણે તપ કરવા માંડયે; તે રાજર્ષિ બાર વર્ષ સુધી અતિચાર લગાડચા વિના સંયમનું આરાધન કરી, ઘાતિક ખપાવી, કેવળજ્ઞાન પામી છેવટે યેગનેરીધ કરી મેક્ષે ગયા. તેના સેત્રામાંથી કેટલાક મેક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા, સ્વર્ગમાંથી નીકળી કેટલાક ક્રી મનુષ્ય ભવ પામીને મેક્ષે જશે. સાધ્વી સુનન્દા બૈરાગ્યરગમાં પેાતાનું હૃદય ડુબી ગયેલ હોવાથી ઉત્કટ તપથી અવિધજ્ઞાન પ્રાપ્ત કરી આનંદપૂર્વક નિરતિચારપણે સંયમ વહેવા લાગી. એકવાર પેાતાની ગુરૂણી પાસે પોતાથી પૂર્વાવસ્થાનું વર્ણન કરીને તેણે કહ્યું કે—‘તે જીવને મારે માટે સાત ભવ તા થયા, અત્યારે તે વર્ણન ન કરી શકાય તેવા દુઃખમાં પડેલો છે, માટે જો આપ રજા આપે! તે હું ત્યાં જઈ બેધ પમાડી દુઃખની ખાણમાંથી તેને ઉદ્ધાર કરૂ',' પ્રવૃતિનીએ કહ્યુ. કે—વત્સ! તુ' હવે જ્ઞાનકુશળ
For Personal & Private Use Only
FANTA
૧૩૫ www.jainelibrary.org