________________
શ્રા
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ચાયા પલ્લવ
Jain Education Internation
bap
અજ્ઞાનવશ પ્રાણી અન તીવાર આ વિષયાને સેવેલા હાય છે છતાં પણ ફરીને મળે ત્યારે જાણે કે તેને સેવ્યાજ ન હોય તેવી જ રીતે વારવાર સેવતાં તેમાં આનંદ પામે છે. મદ કરે છે; પણ જેમ જેમ રાચે છે, આસક્તિ વધારે છે, તેમ તેમ તે દુષ્કર્મોની સ્થિતિ વધતી જાય છે અને તેવી રીતે ભાગવનારાઓ નરક નિગેાદના થાળાઓમાં વારવાર જઈને પડે છે. તેથી શ્રી જિનેશ્વર ભગવાનની વાણી સાંભળીને વિષય કષાય વિગેરેને દૂર તજી દઇ શ્રી જીનેશ્વરના ચરણની સેવા અને બ્રહ્મચર્યંના સ્વીકાર કરવા તેજ હિતાવહ છે, કલ્યાણકારી છે. ’’
આ પ્રમાણેની મુનિમહારાજની દેશના સાંભળી ‘વિષયેા અવશ્ય ત્યજવા લાયક છે.' એવી શ્રદ્ધા થવાથી અનંનું મૂળ એવુ પરીસેવન તજી દઈ સ્વદારસ ંતોષરૂપ ચતુર્થાં વ્રત મુનિ પાસે ધન્યકુમારે ગ્રહણ કર્યું. ત્યાર પછી ધન્યકુમાર આત્માને કૃતાર્થ માનતા હપૂર્ણાંક એ મુનિને વારવાર પ્રણામ કરતો અને બ્રહ્મચર્ય વ્રતની ભાવના ભાવતા આગળ ચાલ્યો. અને રસ્તો આળગવા માંડ્યો. પ્રસન્ન ચિત્તથી નિ યપણે આગળ ચાલતા ચાલતા ઉત્તમ અને ઉજ્જવળ ભાગ્યના નિધાનરૂપ તે કુમાર અનુક્રમે કાશી નગરની પાસે જ્યેા. ત્યાં નગાન નજીકમાં રહેલી ગંગા નદીના કિનારા ઉપર ઉત્તમ સ્થાનકે પેાતાના વસ્ત્રાદિ મૂકીને ઉન્હાળાના સખત સૂર્યના તાપથી આખા શરરે ખેદિત થયેલા તે ખેદ ઉતારવા માટે રેવા (નર્મદા)માં ગજ ઉતરે તેમ તર ંગાથી વ્યાપ્ત એવી ગંગાનદીમાં જળક્રીડા કરવા ઉતર્યાં. ગંગા નદીમાં સુખરૂપ સ્નાન કરવાથી તેના થાકના નાશ થયા અને કાંઠા ઉપર બેસીને જે પ્રાપ્ત થયું તેના આહાર કરી માખણની જેવી સુકામળ ગંગા નદીના કિનારા ઉપર રેતીમાં સંથારો કરીને સાંજના સમયે ન માપી
For Personal & Private Use Only
防安保防烧饭树保保WWWFFR
૧૪૪
www.jainellbrary.org