________________
શ્રી ધન્યકુમાર ઝ ચાસ્ત્ર |
ભાગ ૧′′
ગામમાં હાથીને। ભય મટી ગયો છે.’ રાજા પણ આશ્ચયુકત ચિત્તે આ હકીકત સાંભળી મેાટી સેના સહિત સાધ્વીજી પાસે આવ્યો અને તેમને નમસ્કાર કરી પૂછવા લાગ્યો કે—'હે ભગવતિ ! આ આશ્ચ ઉત્પન્ન કરે તેવો બનાવ શી રીતે બન્યો; કૃપા કરીને તેનું વૃત્તાંત અમને સવિસ્તર જણાવો.” આ પ્રમાણે રાજાએ સાધ્વીજીને વિનંતી કરૌં; તેથી લોકોને ઉપકારક જાણી સાધ્વીજીએ પૂર્વ ભવના વિષયા踏 સતિના વિપાકથી માંડીને હાથીએ કરેલ વિનતિ અને તેમણે તેને જણાવેલો ઉપાય-ત્યાં સુધીનુ સ વૃત્તાંત વિસ્તારથી નિવેદન કર્યું. આ અદ્ભૂત વૃત્તાંત સાંભળી સર્વે ચમત્કાર પામ્યા. બૈરાગ્ય વાસિત મનવાળા થયા અને ધર્મ પામ્યા. પછી સાધ્વીજીએ રાજાને ઉદ્દેશીને કહ્યું કે—હું રાજન્! આ સ ગુણેાથી ભરેલા ભદ્રક જાતિને ઉત્તમ હસ્તી છે. જેના ઘરમાં આવો હસ્તિ રહે તેના ઘરમાં ઋદ્ધિ અને પ્રતાપ બહુ વૃદ્ધિ પામે છે. આવો સુંદર લક્ષણવાળે અને ધર્મની રૂચિવાળા હસ્તી કયાં મળે છે! તેથી તમારેજ હવે તેની પ્રતિપાલના કરવી, આ હસ્તીની પ્રતિપાલના કરવાથી તમને જીવદયા, ગુણીજનને સંગ, સાધ-વાત્સલ્ય અને તપસ્વીની સેવા એ ચાર મહાન લાભ પ્રાપ્ત થશે.' આ પ્રમાણેનુ' સાધ્વીજીનું કથન સાંભળીને હર્ષ પૂર્ણાંક રાજા બોલ્યો કે-“જો આ હસ્તી મારીશાળામાં હસ્તી બાંધવાના સ્થળે પોતાની મેળે આવે, તે ત્યાં તે ભલે સુખેથી રહે. જો તે એવી રીતે આવશે તે હું તે જીવશે ત્યાં સુધી જે વિધિ સાધ્વીજી બતાવશે તદનુસાર તેને સાચવીજી અને તેની સેવા કરીશ આ હસ્તી ધન્ય છે કે તેણે તિય ચ ભવમાં પણ ઉત્તમ ધર્મ અંગીકાર કર્યો છે. હું હસ્તીરાજ ! મારી હસ્તીશાળામાં તમે સુખેથી પધારો આવે !' આ પ્રમાણે સાંભળીને હસ્તી પાતેજ ગામ તરફ ચાહ્યા અને હસ્તીના
For Personal & Private Use Only
ચાથા
પલ્લવ
TWITTER & UPSC LE
Jain Education International
88980338:33AWWWW8
૧૪૨
www.airnellbrary.org