________________
શ્ર
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ચાથા પહેલવ
WANKH
Jain Education International
શા માટે આવે ! શાસ્ત્રો સાચું જ કહે છે કે—સંસારીએ સ્વાર્થી હોય છે. નિઃસ્વાર્થ પ્રેમવાળા માત્ર મુનિરાજ હોય છે. મુનિ સિવાય આ જગતમાં નિષ્કારણુ ઉપકાર કરનાર બીજું કોઈ છેજ નહિ.' મને પશુ આ સાધ્વીના અવલ બનથી ભવિષ્યમાં સુખ થશે. તે સિવાય ખીજો ઉપાય હું જોતા નથી. હવે જે ઉપાય તે સૂચવે તેજ મારે સ્વીકારવા યોગ્ય છે. મારી જેવા પાપીના દર્શનથી પુણ્યશાળી માણસેાના પુણ્યા પણ વિફળ (નિષ્ફળ) બને છે, જ્યારે આ સાધ્વીના દર્શન માત્રથી આ લોક તથા પરલોકની સિદ્ધિ થાય છે, તથા પાપીએને! પણ પાપમાંથી ઉદ્ધાર થાય છે. તેથી આ સાધ્વી ખરેખરા ગુણુરત્નની ખાણુજ છે.’’ આ પ્રમાણે વિચાર કરી મેાટા આંસુએ પાડતો હાથી સાધ્વી પાસે આવી. ફરી ફરી પ્રણામ કરી, ભેદક સ્વરે સુંઢવતી વારંવાર પ્રણામ કરતા. આ પ્રમાણે વિનતી કરવા લાગ્યા કે—હૈ ભગવત ! તમે તે આ ભવસમુદ્ર તરી શકાય તેવા અમેઘ સાધનભૂત ચારિત્રરૂપી નાવમાં ચઢયા છે, તેથી ઘેાડા કાળમાંજ અવશ્ય ભવસમુદ્રના પાર પામશે મારી શુ ગતિ થશે. ! અંધને ચક્ષુ આપવાની જેમ તમે તમારી શિતવડે મને જાતસ્મરણ કરાવીને ભવિપાક દેખાડયા. તેજ પ્રથમ તે તમે મારા ઉપર મોટા ઉપકાર કર્યાં છે. જાતિસ્મરણુ પ્રાપ્ત થતાં મેં મારે પૂર્વ ભવ વ્હેચે, તે જોઈ ને તિર્યંચને ભવ વેદતા હાવાથી કાંઈ પણ ધર્મસાધન કરવામાં અસમર્થ એવે હું સંસારના ભયથી વ્યાકુળ થયા છતા તમારે શરણે આવેલા છું. હવે જે રીતે મારૂ કલ્યાણ થાય તે રીતે પ્રસાદ કરો.' સાધ્વીજીએ જ્ઞાનથી તેને આ પ્રમાણેનો આશય જાણીને તેને કહ્યું કે—હું રૂપસેન ! તારે જરા પણ ચિંતા કરવી નહિ; કારણ કે તું પ્રર્યાપ્ત તિય ચ પંચેન્દ્રિય છે, ઉત્તમ સ્પષ્ટ ક્ષપશમવાળા છે અને પાંચમુ ગુણસ્થાનક પ્રાપ્ત કરવાને
For Personal & Private Use Only
833:01
૧૪૦ www.jainellbrary.org