________________
શ્રી ધન્યકુમાર ચાસ્ત્ર ભાગ ૧
ચોથા
પલ્લવ
&T&
NEW Y Z
Jain Education International
મૃતથી તેણે ઘણાને વિષય કષાયરૂપી ઝેરથી નાશ પામતા ઉગાર્યાં છે. એના તો દર્શનમાત્રથી પણ ભારે પુણ્ય થાય તેમ છે. આયુ તે અમે ધારીએ છીએ કે તે જે કરતા હશે તે સારૂજ કરતાં હશે.' વળી એક જણ એલી ઉડયા કે—તમે કહ્યું તે તે બરાબર પશુ ભાઈ! આ સાધ્વી તે મરણુભયથી વિમુક્ત તથા નિઃસ્પૃહ હોવાથી હાથીના ઉપસ સડન કરવા માટેજ કાં ન જતા હોય? આગળ ઘણા મુનિએએ તે પ્રમાણે ઉપસ સડુન કર્યાના દાખલા સાંભળવામાં આવ્યા છે. મુનિ તે ઉપસથી પેાતાનું કામ સાધી જાય છે, પણ જો ગામની સીમામાં મુનિને ઉષા થાય તે ગામનું કાંઇક અશુભ થાય એ ચિંતા થાય છે.’ આમ ખેલતાં લેાકેાની દૃષ્ટિએ તે હાથી ચડયા, હાર્ટીએ આર્યાને જેઇ. સામાન્ય મનુષ્ય ધારી પહેલાં તે તેના તરફ તે ધસ્યા. પાસે આવતાં જેવી બન્નેની છે મળી કે પાછે તે હાથીને મોઢુ ઉત્પન્ન થયા ત્યાં ઉભા ઉભા તે સુવા તથા આનંદ મેળવવા લાગ્યા. આ જોઈ સાધ્વીએ કહ્યું કે—ુ રૂપસેન ! બુઝ !બુઝ ! મેહથી મૂઢ બની દુઃખ પામ્યા છતાં પશુ મારા ઉપરના મેહુ શા માટે તજતો નથી ? મારા માટે કલેશ સહન કરતાં સાત સાત ભવ તે ગયા. મારા માટે છ છ ભવ સુધી નિરર્થીક મરણ પામી આ સાતમા ભવમાં ઉત્પન્ન થયા છે. હજી પણ બધા દુ:ખાનુ કારણ પ્રેમબંધન શા માટે તજી દેતા નથી ? પ્રથમ રૂપસેન હતા. પછી મારા ગર્ભામાં આવ્યે અને ત્યાંથી મરણ પામીને સર્પ, કાગડો, હંસ. તથા હરણુ થઈ છેવટે આ સાતમે ભવે હાથી થયા છે. ભાભવ અનડે કડાઈ હેરાન થયા છે; સ્નેહુબ ધન તોડી નાખી બૈરાગ્યનુ સેવન કર.'
માટે
સાધ્વીનાં આવાં વચન સાંભળી હાથી ઉડાપેાહ કરવા લાગ્યા કે મે' આવી દશા કોઈક ઠેકાણે
For Personal & Private Use Only
脫槃槃XX滤槃宮宮| X迷大大XLXXLXX
૧૩૮
www.jainelibrary.org