________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ચોથા પહેલવ
處處思路 888L:26:28
Jain Education International
અનુભવી છે ખરી.' આમ વિચારો ઉપર વિચાર કરતાં જ્ઞાનવરણીય કર્મીને ક્ષયેપશમ થવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતે સ`નીચેન્દ્રિય હાવાથી સાતે ભવ ખરાખર જોઈ શકયેા અને તેથી પેાતે અનુભવેલું સુખદુઃખ સ તેની સ્મૃતિમાં આવી ગયું, એટલે જાણે વજ્રથી હણાયે હોય તેમ તે નિશ્ચેષ્ટ બની ગયા. પછી ક્ષણવારમાં પાછો સાવધાન બની એક લાંબે નિઃશ્વાસ નાખી જાણે ચિંતામણિ રત્ન હાથમાં આવેલ હોય તેમ વિચારવા લાગ્યા કે—“અરેરે! સ્નેહુમાં તથા કામમાં 'ધ બની જઇ મે આ શું કર્યું...? કરોડોની કિમ્મતવાળો ચિંતામણિ રત્નથી પશુ અધિક મનુષ્યભવ પ્રાપ્ત કરીને હું હારી ગયા અને દુČતિમાં લઈ જનાર આ ભવભ્રમણને અંગીકાર કર્યું. મારા અજ્ઞાનથી કુક કરીને મનુષ્ય દુ: ખ પામે તેના કરતાં પણ વિશેષ દુઃ ખા કુકર્મ કર્યા વિના મૈં અનુભવ્યા છે. આ સ્થિતિ દુતિરૂપી કારાગ્રહ જેવી તથા સાધન વિનાની છે, મને આ કારાગ્રહમાંથી કેણ છેડાવશે ? અરેરે ! મારી શી દશા થશે ? આ હાથીના ભવમાં પાંચેન્દ્રિય તિય ચાના તથા મનુષ્યનો વધ વગેરે કરીને મે ઘણા પાપે બાંધ્યા છે, તેથી મારા દુષ્કૃતથી બચાવ કેવી રીતે થશે? ધન્ય છે આ ભગવતીને કે જે કર્મી ખાંધ્યા પછી એધ પામીને હાલ સંસારમાંથી પોતાના ઉદ્ધાર કરવા તૈયાર થયા છે. દુષ્કર્મો કર્યાં છતાં ખધા દુઃખાના નાશ કરવામાં સમથ એવા સાધુધમ ના સ્વીકાર કર્યાં. એટલે હવે તેને શી બીક રહી ? વળી ધન્ય છે તેમને કે જેવા પ્રેમ તેમણે બાંા હતા તેવાજ જાળવી રાખીને પોતે સ્નેહની એડીમાંથી મુક્ત થઇ મને પણ તે બંધનમાંથી મુક્ત કરવા અહીં પધાર્યાં છે. નહિ. તેા વળી સ્વાથથી ભરેલા આ સ’સારમાં મારી આવી મહા કંગાળ અવસ્થામાં મારા દુ:ખનું નિવારણ કરવાના ઉપાય મને બતાવવા તે
For Personal & Private Use Only
BE:VE&te&t?: TUERIE
૧૩૯
www.jainelibrary.org