________________
શ્રી ધન્યૂકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથા
પલવ
8888888888888888888888828:
શકાય તેવા મહિમાના ભંડાર શ્રીપંચપરમેષ્ટિ નમસ્કારરૂપ નવકાર મહામંત્રનું સ્મરણ કરતે તે નિરાંતે બેઠે, આ પ્રમાણે નિર્ભય ચિત્તથી તે ત્યાં બેઠો છે તે સમયે ક્રીડા કરવા માટે બહાર નીકળેલી ગંગા નદીની અધિષ્ઠાત્રી ગંગા નામે દેવી ત્યાં આવી ચંદ્રના શીતળ કિરણેથી તે સમયે આખી પૃથ્વી વળાયમય (ાળી) થઈ ગઈ હતી. તે સમયે સકળ ગુણના એક નિધાન રૂપ ધન્યકુમારનું અનુપમ રૂપ કાંતિ, સૌભાગ્ય અને અદ્દભૂત શરીરાકૃતિ જોઈને અતિ તીવ્ર સ્ત્રીવેદને ઉદય થવાથી તે ગંગાદેવી અતિશય કામાતુર અને ધન્યકુમાર ઉપર રાગવાળી થઈ. કામની અતિ તીવ્રતાથી ગંગાદેવી ચિત્તમાં અતિશય આકુળ વ્યાકુળ થઈ ગઈ, કારણ કે પુરુષઢ કરતાં સ્ત્રીવેદને ઉદય વધારે તીવ્ર હોય છે. કામશાસ્ત્રમાં પણ કહ્યું છે કે
પુરુષો કરતાં સ્ત્રીઓને છ ગુણ કામ હોય છે, તે નિશ્ચિત હકીકત છે. ” આ ન નિવારી શકાય એ કામદેવના અસ્ત્રાને જ્યારે પ્રપાત થાય છે ત્યારે તેમાં સ્થિર કેણ રહી શકે ? જિનેશ્વર ભગવંતના આગમશ્રવણથી જેના કણે વીંધાયા હોય તે સિવાય બીજે તે કઈ પણ આવા સમયે સ્થિર રહી શકતે નથી. હવે તે ગંગાદેવી અતિશય કામવશ થઈ જવાથી લજજાદિને મૂકી દઈને મહામહવડે પિતાનું દિવ્ય રૂપે પ્રગટ કરી ધન્યકુમારને પોતાને વશ કરવા, મેડાવવા-કામવશ કરવા ઘણા પ્રકારના હાવભાવ કરવા લાગી. અપ્રતિહતપણે નયને અને કટાક્ષેના બાણોની ધન્યકુમાર ઉપર તે વૃષ્ટિ કરવા લાગી. એ વખતે ધન્યકુમારે ધીરજનું અવલંબન કરીને ન જીતી શકાય તેવું અજેય બ્રહમચર્યરૂપ કવચ હૃદયમાં ધારણ કર્યું. તે દેવી તે વારંવાર કામદેવના અક્ષીણુકેશરૂપ હસ્તના મૂળ ભાગે, કુલી, ત્રિવલી યુક્ત પેટ, નાભિપ્રદેશને મધ્ય ભાગ. ચક્ષુ તથા કેશ વગેરેને ભમાવતી વારંવાર કામોત્પાદક સ્થાને ધન્યકુમારને
388888888888888888888888888888
Ja Education Interna
For Personat & Private Use Only
www.aine brary.org