________________
ધાન્યકુમારી ચારિત્ર 8િ ભાગ ૧ |2
હોય? પણ હવે રૂપસેનનું શું થયું ? તે કહે. સાધુ મહારાજે રૂપસેનની સર્વ બીના કહીને કહ્યું કે
તે રૂપસેનને જીવ હર મેડને વશ થઈને ત્યાંથી આગળ જઈ શકતું નહોતું. રાજાએ તેને માર્યો. તમે તેનાજ માંસનું આટલા ડર્ષ સાથે ભોજન કરતા હતા. કર્મની ગતિ આવી વિચિત્ર છે. આ બધી હકીકત જાણીને અમે માથું ધુણાવ્યું હતું, બીજું કાંઈ કારણ નહતું.”
ચા
.
પલવ
રાજારાણી આ તમામ વાત સાંભળી સંસારથી વિરક્ત બની કહેવા લાગ્યાકે–આ સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે ! રાજા એ પૂછયું કે – મુનિરાજ ! સ્ત્રીમાં આસક્ત માણસની શું આવીજ દશા થાય છે ? ” મુનિરાજે કહ્યું છે કે હે રાજન્ ! કેવી ઘોર નિદ્રામાં તમે પડ્યા છે ? અઢાર પાપસ્થાનમાંથી એક પાપસ્થાનક પણ ફક્ત એક ભવમાંજ સેવવાથી અનંત કાળ સુધી મનુષ્ય નરક તથા નિગઢમાં રખડે છે; અસંખ્ય પ્રકારનાં માઠાં ફળે ભેગવે છે, તેનું સ્વરૂપ ફક્ત કેવળી જ જાણે છે, જે કે એક મેથી તે પૂરા ગણાવી પણ શકાતા નથી. આ સંસારમાં દેવ અને પશુ થાય છે. પશુ દેવ થાય છે. માતા પુત્રી થાય છે, પુત્રી માતા થાય છે તથા કવચિત્ સ્ત્રી પણ માતા થાય છે અને માતા સ્ત્રી થાય છે પિતા પુત્ર થાય તથા પુત્ર પિતા થાય છે. વળી આ જીવ સેવક, કૂતરે, ઘેડો અથવા ગધેડે પણ બને છે. શત્રુ મરીને પ્રિયા કે પુત્ર બને છે. રાજા મરીને દાસ બને છે. બ્રાહ્મણ મરીને ઢેઢ થાય છે, ઢેઢ બ્રાહ્મણ થાય છે, ચક્રવતી મરીને કંગાળ ભિખારી પણ બને છે. ગમે તે માણસ મરીને વેશ્યા, વાઘ, ડર, માછલા ગમે તે બને છે. બધી જાતના જ સાથે સંબંધમાં આવી શકે છે. દરેક જીવને એક એક જીવ સાથે ડું જારે વાર આગળ સંબંધ થયેલ હોય છે તેમાં ખાસ નિયમ જેવું કાંઈપણું નથી. ચોરાશી લાખ જીવાનીમાંથી
3888888888882%BSERVEY229388888888888
Jain Education Internati
For Personal & Private Use Only
W
inelibrary.org