________________
E
શ્રી
ધન્યકુમાર'
ચારવ
ભાગ ૧૪
ચોથા વડ
FEE
ક
Jain Education International
આટલુ જાણ્યા પછી આપ ખુશીથી કર્મોદયથી ઉત્પન્ન થયેલ ખીના સંબ’ધી અમને કહે, ' સાધુએ પૂછ્યું કે— તેમાં કાંઇ તમારેજ લગતુ' હાય તે તે સાંભળીને તમે નાખુશ તે નિડે થાઓ જો તેમ હોય તે વાત કહીએ. '/રાણીએ કહ્યુ` કે—ભગવન્ ! સુખેથી આપ કા. અમને અજ્ઞાન દશામાં કરેલા દુષ્કૃત સંબધીની વાત સાંભળી તે પાપનો નાશ કરવાના ઉપાય પણ તમારી પાસેથીજ મળી આવશે. ' રાજાએ પણ કહ્યું કે— સ્વામિન્ ! આપના ઉપદેશથી અમુક સુખ અથવા દુઃખ આપનાર છે, એવા અનાદિ કાળના અમારા ભ્રમ દૂર થયા છે. જીવા કર્મોદયથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનને વશ થઈને અનેક પ્રકારના દુષ્કૃત કરે છે. તમારા ઉપકારથી અમને રાગદ્વેષની વૃદ્ધિ થતી બધ થઈ જશે, માટે આપને જે કહેવુ હાય તે સુખેથી કહેા.' આટલા આગ્રહ થવાથી સાધુએ કહ્યું કે—“ સુનન્દા ! બાળપણમાં જ્યારે તારા મહેલની અગાશીમાં સખી સાથે ઉભા ઉભા કઇ શેડીઆના ઘરમાં દૂરથી તેને રૂપ, યૌવન, વિનય વિગેર ગુડ્ડાથી યુક્ત એવી પેાતાની પત્નીને કાંઈ બહાનુ કાઢીને મારતાં જોઈને તમને પુરૂષો ઉપર દ્વેષ ઉત્પન્ન થયા હતા તે સાચી વાત ? ” મુનિનું કહેવું સાંભળી આશ્ચય પામી સુનન્તાએ કહ્યુ` કે—સ્વામિન્ ! આપ કહેા છે તે સત્ય છે.” ‘તે દ્વેષથી તમે લગ્ન કાઢે ન કરવાની પ્રતિજ્ઞા કરવા માંડી, પશુ સખીઓએ ના પાડવાંથી પ્રતિજ્ઞા લીધી નહી', સમય જતાં તમે યુવાન થયા, એટલે તેજ મુજબ અગાશીમાં ઉભા ઉભા કોઇ મેટા શેડીમાના ઘરમાં ઢ'પતિને વિલાસ કરતા જોઈ તમને તીત્ર કામના ઉય થયા, સખીઓએ તમને શિખામણ દઈ ને ત્યાંથી નીચે ઉતારી એક અટારીમાં ઉભી રાખી; તે સમયે અતિ સ્વરૂપવાન, યુવાન, ચતુર તથા
સુંદર
વસ્ત્રોથી યુક્ત એક શેઠીબાના પુત્રને બજારમાં એક પાનવાળાની દુકાન પાસે ઉભા રહેલા જોઈ તમને તેના
For Personal & Private Use Only
出處出來XXXXX2848|||啓A
૧૩૦
www.jainellbrary.org