________________
શ્રા
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
ચાયા પલ્લવ
Jain Education Internado
મારૂં કહ્યું ભલે મારા મેઢામાં રહ્યું હવે કૃપા કરીને દાઝથા ઉપર ડામ ન દે. હવે તે કોઇપણ ઉપાયે મારે મનેરથ પૂર્ણ કરવામાં તારે કુશળતા વાપરવાની છે. 'સખી—સ્વામિની ! મારામાં એટલી કુશળતા છે કે તારા મનારથ હમણાં જ પૂરા કરૂ, પરંતુ પહેલાંથી જ તેજ પુરૂષાને નિષેધ કરીને પૂર્ણ કરવામાં આડખીલી કરી છે. તે પણ ધીરજ રાખ. પહેલાં તેની સાથે પરિચય કરીને પછી તારા મનેારથ પૂર્ણ થાય તેમ કરીશ. પ્રથમ દૃષ્ટિમિલન તે પ્રેમલત્તાના બીજ જેવુ` છે, તેને અરસપરસના દર્શીન રૂપ જળથી સિંચતાં તેનાં ફળ જરૂર મળશે. હાલ તે તું તારો આશય જણાવે તેવી એક લીટી કવિતામાં લખીને મને આપ. તે લઈને ત્યાં જઈ તેના હાથમાં આપીશ. પછી જો, તે ચતુર નહીં હોય તે પછી મૂખ સાથે સંગમાં શું લાભ ? શાસ્ત્રમાં કહ્યું છે કે—મૂખની સાથે આખી જિંદગી ગાળવી તેના કરતાં સજ્જનને એક ઘડી માત્રજ મળવુ તે પણ વધારે ફાયદાકારક છે. ” પછી સુનન્દાએ એક કાગળમાં પેાતાના આશય જણાવતી કવિતાની એક લીટી લખીને સખીને આપી. સખીએ કાંઈક મ્હાનું કાઢી રૂપસેન પાસે જઈ તેને તે ચીડી આપી. રૂપસેને છાનીમાની તે વાંચી તેમાં લખ્યું હતું કે—
निरर्थकं जन्म गतं नलिन्यायया न दृष्टं तुहिनांशुविम् ।
"
'
જેણે ચંદ્ર નથી જોયા તેવી કમલિનીના અવતાર નિરર્થીક ગયા. ' આ લેાકાધ વાંચીને પોતાની ચતુરાઈ દેખાડવા તેણે તેને ઉત્તર તેની નીચે લખીને તે ચીઠ્ઠી પાછી આપી. સખીએ તે ચીઠી ઘરે આવી. સુનન્દાને આપી. તેણીએ વાંચ્યું કે—
For Personal & Private Use Only
98980990438
૧૧૦
www.jainelibrary.org