________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથે પલવ
પૂછું છું કે શા કારણથી આપે માથું ધુણાવ્યું?’ મુનિએ કહ્યું કે – હે રાજન ! માંસભક્ષણ કરવું તે અમારા કુળની પ્રવૃત્તિજ છે તેમ જે તમે કહ્યું છે તે અમારા પણ ધ્યાનમાં છે. જિનવાણીથી અજ્ઞાત, અનાદિ કાળથી વિચિત્ર સ્વભાવવાળે તથા ઇંદ્રિયને વસ થયેલે જીવ તેની તૃપ્તિ માટે શું શું નથી કરતે ? માટેજ
आत्मभूपतिरयं सनातन :, पीतमोहमदिरा विमे।हित ।
किंकरस्य मनसेोऽपि किंकररिन्द्रियैरहह ! किंकरीकृत ॥ આ જીવ મૂળથી તે પિતાને રાજા છે, પરંતુ મેડમદિરા પીવાથી મનરૂપી સેવકની પણ સેવક એવી ઇ. દ્રયને ગુલામ થઈ બેઠા છે.
સંસારના જ્ઞાન વગરનો જીવ મિથ્યાત્વ, અવિરતિ કષાય અને વેગ વિગેરેથી પ્રેરાઈને ઇન્દ્રિયના સુખોથી બંધાઈ અઢારે પાપા કે સેવે છે. કયે રરતા પકડવો ઉચિત ગણાય તે સંબંધી જ્ઞાન વિનાને પ્રાણી હઠથી બ્રમણ કર્યા કરે તેમાં આશ્ચર્ય પણ શું ? કેમ કે જેવું કરે તેવું પામે, પણ વધારે આશ્ચર્ય જેવુ તો એ છે કે કુકર્મો કરવાથી જે પાપ થાય છે તેના કરતાં પણ કુકમના ચિન્તન માત્રથી કરેલ પાપાને પરિણામે ઘણીવાર માણસ વધારે દુઃખી થાય છે. જ્ઞાન દ્વારા આ વાત પ્રત્યક્ષ જેવાથી અમે માથું ધુણાવ્યું હતું, બીજું કોઈ કારણ નહોતું.' આમ કહી મુનિ અટકયા, એટલે રાજાએ પૂછયું કે—અપરાધ કરવાથી થાય તેના કરતાં પણ ઘણીવાર માણસ મને રથ માત્રથી વધારે દુઃખી થાય છે તેવું જેને માટે આપે જ્ઞાનથી જોયું તે જીવ કોણ છે ? અને કઈ રીતે ફક્ત કુકર્મોનું ચિંતવન કરવા માત્રથી તે વધારે
88888888888888888888888888888888
Jain Education Internati!
For Personal & Private Use Only
w
ainelibrary.org