________________
શ્રી
ધન્યકુમાર ચિરત્ર ભાગ ૧
ચાથા પલ્લવ
肉肉肉
IETY &
Jain Education International
અને રાડ પાડીને ત્યાંથી નાસવા લાગી, તે જેમ જેમ નાસતી ગઈ તેમ તેમ તે સર્પ તેની પાછળ પાછળ
ભમવા લાગ્યે સુનન્દા વધારે જોરથી રાડ પાડીને કહેવા લાગી કે—અરે કોઈ દોડા, દોડા, આ સપ મને
કરવા માટે મારી પાછળ લાગ્યા છે,' આ પ્રમાણે સાંભળી રાજાએ સેવકા પાસે શસ્ત્રવડે તેને મારી નંખાવ્યેા. ત્યાંથી મરીને ચેાથા ભવમાં તે કાગડાપણે ઉત્પન્ન થયા. ક્રમે ક્રમે વધતો તે નગરમાં ફરવા લાગ્યા. એક વખત ભમતાં ભમતાં એક મેટા વૃક્ષની ડાળી ઉપર બેસીને તે ફળ-ખાતા હતા, તેવે સમયે રાજારાણીનું યુગલ ફળફુલની શાભા જોતુ તેજ વાટિકામાં આવી ઘણા માણસોવાળા એક આવાસમાં બેસી વિલાસ કરવા લાગ્યું. તેમની આગળ ગાયન ગાનારા ગૌયાએ સમયને અનુકૂળ દિવ્ય અને મધુર ગાન વીણા સાથે ગાવા લાગ્યા, તે બન્ને ગાયનના રસમાં લીન થઈ જઈ એકચિત્તે સાંભળવા લાગ્યા. તે વખતે ગાયકે સિવાય ખીજું કાઈ જરાપણ ખેલતુ નહતુ. તેવામાં પેલે કાગડા ભમતા ભમતે ત્યાં આવી ચઢયો અને આવાસની સામે આવેલા એક વૃક્ષની ડાળીમાંથી આમ તેમ જોતાં તેની દ્રષ્ટિ સુનન્દા ઉપર પડી, એટલે તેની ઉપર રાગ થઈ તે ખુશ ખુશ થઇ આમ તેમ ભમવા લાગ્યું. અશુભ નામ કદયથી તેના અવાજ એટલો કકડતા કે તેથી રાજાને રગમાં ભગ પડવા લાગ્યો; આથી રાજા સેવકોને કહ્યું કે—“અરે મૂર્ખા ! આવા સમયમાં સંગીતમાં આપણને વશ કરનાર આ પક્ષીને તમે ઉડાડતા કેમ નથી ? ’ રાજાના હુકમથી સેવકાએ તે કાગડાને ઉડાડડ્યો, પરંતુ તે ફરી ફરી ત્યાં આવી અવાજ કરવા લાગ્યું. આમ ત્રણ-ચાર વાર ઉડાડવા છતાં મહામહને વશ તે પાછો આવતે અટકયા નહિ; એટલે રાજાએ ગુસ્સે થઇને તેને ગેાળી મારવાથી તે હણાઇ ને જમીન ઉપર પડયા. ત્યાંથી ચ્યવી તેજ નગરના ઉદ્યાનમાં હુ સપણે ઉત્પન્ન થયા. અનુક્રમે વધતા, સરોવર તથા
For Personal & Private Use Only
૧૨
www.jainellbrary.org