________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચોથા
પહેલવ
83833848: WHERE'RE &
Jain Education Intematont
લાભથી તેને મારી નાખ્યા હશે અથવા તેને ઉપાડી ગયા હશે ? તેણીએ પણ બહુ તપાસ કરાવી પણ કઈ ઠેકાણેથી તેના પત્તા મળ્યા નહિ. હવે એક મહિના લગભગ થવા આવ્યેા, શરદી, અંગાનું તુટવુ, શિથિલતા વિગેરે ગભ ચિહ્નો રાજકુંવરીને જણાવા લાગ્યા. તેણે સખીને બધી બીના જણાવી. એટલે તેણે કારણ કળી જઈ અપી`ના ભયથી કોઈ સુયાણીને ખુબ ધન આપી તેની પાસે ક્ષારવાળી ઔષધિ વિગેરે પ્રયાગા કરાથી ગ પડાવી નાખ્યું. રૂપસેનને જીવ ત્યાંથી ચ્યવી, ત્રીજા ભવમાં એક સાપણુની કુખમાં ઉપજી નાગપણે ઉત્પન્ન થયા. સુનન્દ્રાએ હવે સખી મારફત માતાને કહેવરાવ્યું કે—હવે મારૂં' વેવિશાળ ખુશીથી કરે.' તે સાંભળી રાણીએ ઘણા હર્ષોંથી તે વાત રાજાને કડ્ડી. એટલે રાજાએ ક્ષિતપ્રતિષ્ઠિત નગરના રાજા સાથે તેના લગ્ન કર્યા. સુવર્ણ, રત્ન, હાથી, ઘોડા વિગેરેથી જમાઇને પ્રસન્ન કરી સુનન્દાને તેની સાથે વિદાય કરી, રાજા પણ ઉત્સાહથી તેણીને લઇને પોતાના નગર તરફ પાછા ફર્યાં અને તેણીની સાથે ભાતભાતના ભેગા ભોગવતા તે સુખમાં સમય વ્યતિત કરવા લાગ્યા. રૂપસેનના જીવ સર્પિણીના ગર્ભમાં ઉત્પન્ન થયા હતા તેનું આયુષ્ય બળવાન હોવાથી માતાના ભક્ષણમાંથી બચી જઈ! મેટા થયા અને પૃથ્વીપર આહાર માટે રખડતા એક વખત કમસ યેાગે તેજ રાજમાંદેરમાં આવી ચડયો. ઉન્હાળાના સમય હાવાથી તે રાજારાણી પેાતાના આવાસની વાટિકામાં જળયંત્રથી ઠંડા કરેલા પ્રદેશમાં યથેચ્છ વિહાર કરતા હતા. તે નાગ દૈવયેાગે ત્યાં આવી સુન્દ્રાને જોતાં આગલા ભવના રાગના ઉદયથી સ્તબ્ધ થઈ જઈ, ફણા ઉંચી કરી તેની સામે હાજર થયા અને મસ્તક ધુણાવવા લાગ્યા. સુનન્દા તેને જોઇ બહુજ ખીવા લાગી
૧ સાપણુ પ્રસવ કરતી વખતે પેાતાના બચ્ચાંને ખાઇ જાય છે, તેમાંથી નાશી છુટે છે તે બચે છે.
For Personal & Private Use Only
33838E8:43 મા
ર
www.airnellbrary.org