________________
શ્રી ધન્યકુમાર ચાવ
ભાગ ૧
ચોથા
પલ્લવ
Jain Education Interna
EXCLUTTA & & & AF
તથા વિનાદ કરી રહ્યા હતા. આ બધુ જોઇને જુવાનીમાં આવેલ હોવાથી કુદરતીજ સુનન્દાના શરીરમાંકામ પ્રગટ થયા. તે આ સત્ર એકીટસે જોઈ રડ્ડી જેમ જેમ જોવા લાગી તેમ તેમ તેના શરીરમાં કામની જવાળા વધારે વધારે જવલિત થવા લાગી. તે વિચારવા લાગી કે—જો મને આવું સુખ મળે તે કેવું સારૂ ? સાત્વિક ભાવના ઉદય થવાથી તે શરીરમાં જડ જેવી બની જઈને તે જોઈ જ રહી અને વાતા કરતી બંધ પડી ગઈ. મનવડે તેઓની અનુમેદના કરતી પુલિત બની જઈ ને શુંગારરસના અનુભવ કરવા માટે તે તૈયાર થઈ ગઇ. તેની સખીએએ વિચાર્યું કે—‘આ સ્તબ્ધ બનીને શું જુએ છે ? ’ આ પ્રમાણે વિચારી, પાસે આવી કમળ શબ્દોથી પૂછ્યું કે—બહેન ! એકીટસે શું જોઈ રહ્યા છે ? ' . આમ પૂછવા છતાં તે બેલી નહિ. સખીએ ચતુરાઇથી તે જોતી હતી તે તરફ દૃષ્ટિ કરી, અને સ` વાત સમજી જઈને વિચાયું કે આ દમ્પતિના વિલાસ જોઈ યૌવનના ભાવને ઉદય થવાથી તેના ચિત્તમાં વિકૃતિ થઈ જણાય છે અને પોતાને પણ આવું સુખ કયારે મળશે તે સ'ખ'ધી ચિંતામાં પડી ગઈ લાગે છે.’ પછી તેણે સ્મિત કરી મીઠા શબ્દોથી સખીને કહ્યું કે—હૈ સખી ! આજે તું જુએ છે તે તને ગમે છે કે નહિ ? આમ બે ત્રણ વાર પૂછવાથી તેણી પણ જરા હસીને એક નિઃશ્વાસ નાખી એટલી કે—‘સખી ! મારા ભાગ્યમાં આવું સુખ કયાંથી ? ’ સખીએ કહ્યુ' કે—બહેન ! આવા દીન વચન ન બેલ, હુમાંજ માતા પાસે જઇ, તારો વિચાર જગાવીને, ઘેાડા દિવસમાં તારા દુઃખના અંત લાવી તને સુખસાગરમાં મૂકી દઇશ, આમ મનમાં ને મનમાં શું બળતી હશે? બધા સારાં વાનાં થશે,’ આ પ્રમાણે સાંભળી સુન્નદા બેલી કે— સખી હમણાં મા પાસે કાંઈ વાત કરતી નિહ, મને આ વાતથી બહુ શરમ લાગે છે, ધીમે ધીમે યુતિ પ્રયુક્તિથી જણાવી દઈશું. હમણાં નહિ.' સખીએ કહ્યું કે—બહેન
For Personal & Private Use Only
દીઘ
|||||昐XXXXX市出整出來體會 公司
૧૦૮
www.jainlibrary.org