________________
કો
છે
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
2GSSSSSSSSSSM
પલવ
38GSSSSSSSSSSSB/
કે જે ન કર્યો હોય, પરંતુ એક ફક્ત સમતા ન હોવાને પરિણામે તેનું ફળ તેને પૂરતું મળતું નથી. માટે હે સખી ! સાહસ કરીને તારે હાલ કાંઇજ બોલવું નહિ. જે વચન પાળવાની શક્તિ હોય તે વચનજ બલવું.
જ્યારે યુવાની આવશે ત્યારે તને ખબર પડશે. આગમમાં પણ બધા તેમાં બ્રહ્મચર્ય વ્રત પાળવું સૌથી દુષ્કર કહ્યું છે. માટે હાલ તું જરા ધીરી થા; તું હજુ અજ્ઞાન છે. તેથી તારે ન બોલવું તેજ ઉચિત છે,”સુનન્દાએ કહ્યું કે—તે જે કહ્યું તે સર્વ મેં ધ્યાનપૂર્વક સાંભળ્યું છે, પરંતુ હાલ તે મારી ઈચ્છા નથી, માટે તું માતુશ્રી પાસે જઈને કહે કે, સુન્નદાના હાલ લગ્ન કરશે નહિ; જ્યારે મારી ઈચ્છા થશે ત્યારે જણાવીશ. વળી મારા આવાસમાં કઈ પણ કામ માટે પુરૂષને મેકલશે નહિ; મારી સખી અથવા દાસી મારફત કહેવરાવવું હોય તે કહેવરાવો.” સખીએ માતા પાસે જઈ આ સંદેશે કહ્યો. માતાએ પૂછયું કે–આમ કહેવરાવવાનું કારણ શું?’ સખીએ કહ્યું કે—કાંઈક કારણ મળવાથી તે લગ્ન સંબંધે બેપરવા બનીને ના ના કહે છે, પરંતુ જવાની આવશે એટલે પોતાની મેળેજ પ્રાર્થના કરશે, એમાં કાંઈ ચિંતા કરવા જેવું નથી.' માતાએ કહ્યું કે- “ભલે, જેવી ઈચ્છા.” સખીએ પાછી ફરીને સુનન્દાને સર્વ બાબત કહી, સુનન્દા તે સાંભળી સ્વસ્થ બની, સખીઓ સાથે પિતાના આવાસમાં સુખે વખત પસાર કરવા લાગી.
આ સમયે તેજ શહેરમાં વસુદત્ત નામને એક દ્રવ્યવાન વેપારી રહેતું હતું. તેને ધર્મદત્ત, દેવદત્ત, જયસેન તથા રૂપન નામના ચાર દીકરા હતા. તે ચારે નિપુણ, અસાધારણ રૂપવાળા, વેપારમાં કુશળ તથા અંગીકાર કરેલ કામ કરવામાં ચતુર હતા. તેમાં જે ચેલે રૂપસેન નામને પુત્ર હતા તે વાત્સાયનના કામશાસ્ત્રમાં પ્રવીણ, ચતુર પુરૂમાં શ્રેષ્ઠ તથા મોટા ભાઈ એના પ્રેમનું પાત્ર હતું. એવું એક પણ કામ
388888888888888888888888888888
૧૦૬
Jain Education Internal
For Person
Use Only
www.n
yong