________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
8888$>
88387383
Jain Education International
દેખાય, કેમકે તમે રાજાની પટરાણી છે, તેમજ બધી સીએમાં શ્રેષ્ઠ ગણા છે, તેથી તમારા ગયા વિના દેવતા રાજી નહિ થાય. કઢાચ તેમ થવાથી દેવને ભારે કોપ થતા વિગ્ન પણ આવી પડે, માટે દાસદાસીએ સાથે તમે તે જરૂર જાએ અને સારી રીતે મહાત્સવ કરોઃ જો એ ચાર ઘડીમાં માથુ' ઉતરી જશે તે હુ પણ જરૂર આવીશ, મારી એ સખીએનેજ અહિં રહેવા દઈ બાકીના બધાને લઇને જજો. મારી ચિતા ન કર, કારણ કે આવી રીતે માથું તે મને ઘણીવાર ચડી આવે છે અને એકાદ દિવસ રહીને પાછુ ઉતરી જાય છે. માટે માંરી ચિંતા ન કરતાં હર્ષથી ઈચ્છાનુસાર મહાત્સવ મ્હાણજો.' આમ કહી તેણે માતાને મેાકલી દીધી એ દાસીએ સિવાય અન્ય સર્વે દાસદાસીએ પણ પટરાણી સાથે ગયાં. સ`કેત સમય પાસે આવતાં સુનન્દાએ બારીમાંથી એક મજબૂત દોરડા વાળી નીસરણી મૂકાવી. સખી ક્ષણે ક્ષણે રૂપસેન આવ્યા છે કે નહિ તે જોતી સુનન્દાની શય્યા તથા ખારીની વચ્ચે ભમવા લાગી.
આ સમયે તે શહેરમાં મહાબલ નામના એક મોટો જુગારી રહેતા હતા. તે હંમેશા જુગારમાંજ પોતાના સમય વીતાવતા હતા. એક દિવસ ઘુતના રસમાં ને રસમાં. એટલું ધન હારી ગયા કે તેને માથે ભારે દેવું થયું'. ખીજા રમનારાએ ( જુગારીઆ ) તેને પૈસા માટે મુ ઝવવા લાગ્યા. મહાબલે વિચાર કર્યો કે આજ તેા બહુ દેવું થઈ ગયું છે, એટલે હવેતે આપવું કયાંથી ? પણ વાંધો નહિ; આજ લાગ બહુ સરસ છે, આજ બાળકથી માંડીને વૃદ્ધ પ'તસવે મહેાત્સવ માટે બહાર જશે, આખા શહેરમાં કાઈ રહેશે નહિ. અડધી રાતે હું ગામમાં પ્રવેશ કરી, કોઈ પૈસાદાર માણસના ઘરમાં કે દુઢ્ઢાનમાં દાખલ થઇ બીજી ચાવીએથી તાળાંઉઘાડી ધનચારી લઈને મારૂ ́ દેવુ‘ પતાવી દઇશ. આ સિવાય બીજે કાઈ ઉપાય નથી.’ આમ વિચારી તે ચાર પૈસા માટે રાતના ચૌટા અને શેરીઓમાં
For Personal & Private Use Only
ALUATIO
૧૧૪
*www.jainlibrary.org