________________
શ્રી
ધન્યકુમાર
ચાવ ભાગ ૧
ચોથા પહેલવ
會來此发达888
Jain Education International
નગરમાં હશે નહિ, તેથી તમે શરીરના રોગનું કારણુ ખતાવી ઘરેજ રહેજો; હું પણુ કાંઈક યુક્તિ કનેરી ઘરેજ રહીશ. પછી રાત્રિ એક પહેાર જેટલી જશે એટલે મારા રહેઠાણની પાછલી ખારીમાં નિન સ્થાન તરફ એક મજબુત ગાંઠ સહિત દેરડું હું ટીંગાડીશ. તમારે તેનું આલબન લઈને ઉપર ચડી આવી મારા આવાસને જરૂર પાવન કરવા. બહુ દિવસ થયા મળવાને આતુર આપણા નૈના સંચેાગ એ રીતે થઈ શકશે. લાખા સેાનૈયાથી પણ દુર્લભ દિવસ તે છે માટે ભૂલતા નહિ. આ પ્રમાણેના સ`કેત ચેાસ કરીને પાછી આવજે. ' સખીએ ત્યાં જઈ રૂપસેનને તે સ વાત કરીને ચાક્કસ સ ંકેત કર્યો. તેણે પણ લાંબા સમયથી ઇચ્છેલ સયેાગના નિર્ણયની વાત કબુલ રાખી. પછી તે પોતાને ઘરે ગયે. સખીએ કુંવરી પાસે જઈ સ વાત કહી. સુનન્દ્રા પણ તે વાતથી રાજી થઇ મનમાં મનેરથમાળા ગુંથવા લાગી. એ રીતે માંડ માંડ પાંચ દિવસ પસાર કર્યાં. મહાત્સવને દિવસે રાજા પેાતાના પરિવાર સહિત ગામ બહાર ઉદ્યાનમાં ગયેા. પ્રજાના સવ માણસા પણ ત્યાં આવી પહે ંચ્યા. માતા જાતે પાતાની પુત્રી સુનન્દાને લઈ જવા આવી. સુનન્દા આગળથી જ કપાળ ઉપર ઔષધના લેપ કરી નીચું માં કરીને પલંગ ઉપર પડી હતી. આવી સ્થિતિ જોઈને માતાએ સુનન્દાને પૂછ્યું કે—પુત્રી ! તને શુ વ્યાધિ થઈ આવ્યા છે ? માતાનું કહેવુ' સાંભળીને તે માંદા માણસની માફક ધીમેથી બેલી કે માજી આજે છ ઘડી દિવસ બાકી રહ્યો ત્યારથી મારા માથામાં ન વણુÖવી શકાય તેવું દુઃખ થવા લાગ્યુ છે, તેથી મારાથી માથું પણ ઊંચું કરી શકાતુ નથી.’ માતાએ કહ્યું કે-‘ ત્યારે તે હું પણ ઉદ્યાનમાં
જવાનું માંડીવાળું છું, હું તારી પાસે જ રહીશ. ' સુનન્દાએ કહ્યુ` કે-માજી એ તે કાંઈ ઠીક નહિ
For Personal & Private Use Only
會有大大大XXLXX大聲公園路3
૧૧૩
www.jainelibrary.org