________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથો પટેલ
88888888888888888888888888888888
उत्पत्तिरिन्दोरपि निष्फलैब, दृष्ट्वा विनिद्रा नलिनी न येन । જેણે કુમુદને વિકસિત કર્યું નથી અર્થાત્ જેને જોઈને નલિની વિકસ્વર ન થઈતેવા ચંદ્રની ઉત્પત્તિ પણ નિષ્ફળ છે."
આ પ્રમાણેને બરાબર જવાબ જોઈને તેને પ્રેમ અતિશય વૃદ્ધિ પામે. કુમારીએ સખીને કહ્યું કે-જેવુ ધાયું હતું તેવાજ નિપુણ જણાય છે. હવે તું ત્યાં જઈ પ્રાતિલતાના બીજ જેવું આ બીડું તેને આપીને મારી વતી વિનંતી કરજે કે- તમારે હમેશા મને જરૂર દર્શન દેવા. નહિ વો ત્યાં સુધી હું ભજન કરીશ નહિ, માટે તમારે જરૂર આવવું.” સખીએ ફરીને કુમાર પાસે જઈ આંખની ઈસારતથી તેને એકાંતમાં બેલાવીને કેઈ જાણે કે સાંભળે નહિ તેવી રીતે સમાચાર કહ્યા. તે પણ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવો બનાવ સાંભળીને કહેવા લાગે કે-“હે સુંદર ભ્રમરવાળી સ્ત્રી ! તે તે પુરૂષોને ધિકકારનારી છે, એમ વાત ચાલે છે, તો પછી મારા ઉપર તેને આ ગાઢ પ્રેમ કેમ સંભવી શકે?’ તેણીએ કહ્યું કે હે શેઠજી! તમારા દર્શન માત્રથી જેમ પાણીમાં માછલી ડુબે તેમ તમારા પ્રેમમાં તે ડુબી ગઈ છે, અને તમારું ધ્યાન ધરતી હતી તેની તેજ વાત કર્યા કરે છે. તે સિવાય તેને બીજું કાંઈ ભાન નથી, તેણીએ હાથે તૈયાર કરી આપેલ આ પાનબીડુ સ્વીકારે અને આજથી હમેશાં છેવટે એકવાર પણ તમારા દર્શન આપવાને કોલ મને આપો.” રૂપ, ધન, યૌવન તથા હોંશિયારીથી ગર્વિષ્ટ તે કુમાર સખીના શબ્દો સાંભળી પ્રેમપાશથી બંધાઈને ચિંતવવા લાગે કે-જે સ્ત્રી પુરૂષના નામ માત્રથી ગુસ્સે થતી તે પોતાની મેળેજ મારા ઉપર આસક્ત થઈ છે, તે પછી તેને ત્યાગ કઈ રીતે કરી શકાય? અબળાની પ્રાર્થનાને બળથી કઈ રીતે તિરસ્કાર કરી શકાય?” આ પ્રમાણે વિચારીને તેણીએ કહ્યું કે-“હે સુભ્ર ! જે
For Personat & Private Use Only
#329320888888888888888888888888888
lain Education International
www.nelonery org