________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથા પલવ
આજ મને મળ્યું. આજથી દુઃખની વાતે ભૂલી જઈને સુખ તથા આનંદથી રહે. હું તે આપને હુકમ ઉઠાવનાર સેવક બનવાને યોગ્ય છું આપે હવે બીલકુલ ચિંતા કરવી નહિ,” આવી જ રીતે માતા, મેટા ભાઈએ તથા ભેજાઈઓને સંતોષી, ધન્યકુમારે વસ્ત્ર, પૈસા તથા અલંકાર વિગેરે આપ્યા. સજજની આ રીતિ ખરેખર યુક્તિયુક્ત છે. જેવી રીતે શુકલ પક્ષને ચંદ્રમા શેભાને પામે છતે કુમુદને પણ ભવે છે, (વિકવર કરે છે) તેવી રીતે સર્વને અંતરથી ચાહતે ધન્યકુમાર આખા કુટુંબને વિવિધ સુખેથી પિષવા લાગે; પરંતુ અંધકારની માફક તામસ પ્રકૃતિવાળા મેટા ભાઈઓથી સૂર્ય સમાન પ્રકાશવાળી ધન્યકુમારની કીર્તિ સહન થઈ શકી નહિ. ખરી વાત છે કે –“તામસી પ્રકૃતિવાળા માણસે દિવસથી વ્હીતા અંધકારની જેમ પારકાનું તેજ સહુન કરી શકતા નથી,
એકદા ધન્યકુમાર રાજસભામાં જઈ રાજ્યનું સર્વ કામ કરી રાજાની રજા મળતાં સુખાસન (પાલખી)માં બેસી ઘરે આવતા હતા. તેની આસપાસ જાતજાતના ઘડા, હાથી, પાયદળ વિગેરે ચાલતા હતા.
જુદા જુદા દેશના ભાટચારણે અનેક પ્રકારના ગીતેથી તેની સ્તુતિ કરતા હતા, તેમજ આગળ ઢોલ શરણાઈ વિગેરે વાજીંત્રો વાગી રહ્યા હતા. બજારમાં ધકુમારની સ્તુતિ કરતાં લોકો કહેતા હતા કે-જૂઓ ! મનુષ્ય ભવમાં પણ ધન્યકુમારમાં કેવું દેવા જેવું તેજ છે? ઉદારતા, દૌર્ય, ગાંભીર્ય, શૂરવીરતા. રૂપ વિગેરે ગુણેમાં આને પહોંચી શકે તેવું દુનિયામાં કોઈ દેખાતું નથી. પારકાનું ભલું કરવાની વૃત્તિ, ગરીબ અપંગને ઉદ્ધાર કરવાની ઈચછા. પિતાના કુટુંબને પિષવાની બુદ્ધિ, કેઈ ઈષ્ટ અનિષ્ટ ગમે તેવું બેલે તે સહન કરી જવાની વૃત્તિ વિગેરે ગુણોથી યુક્ત હવાથી ચારે ભાઈઓમાં સર્વથી નાને છતાં તે માટે હોય એમ લાગે છે. તે વખતે માણસેના ટોળામાંથી એક જણ બહાર આવીને બોલી ઉઠયો કે–“ભાઈ ! ગુણવાન માણસોની ઉમ્મર જાણવાની
Sા 32GSTREEDAB%ESSORROWDER
Jain Education Internal
For Personal & Private Use Only
10w.ainelibrary.org