________________
શ્રી
ધન્યકુમાર ચિત્ર
ભાગ ૧
ચોથા પલ્લવ
Jain Education Internat
1
कृतकर्मक्षये नास्ति, कल्पकेोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृत कर्म शुभाशुभं ॥ કરોડો કલ્પે। (વર્ષી) જતા પણ કરેલ કના નાશ થતુંજ નથી. શુભ તથા અશુભ કર્મ ભોગવ્યેજ
છુટકા થાય છે.
આમ હાવાથી પહેલાં પુણ્યના ઉદયને લીધે બધું અનુકૂળ થતુ હતુ. પછી પાપ ઉદયમાં આવતાં સ નાશ પામ્યુ છે. વધારે શું કહું ? સ્ત્રી પુત્રાદિ પરિવારમાં એકપણ જો ભાગ્યશાળી હાય તે તેના પુણ્યને લીધે આખુ` કુટુંબ સુખ અનુભવે છે, અને તે ચાવી જતાં પાછું તેજ કુટુ'બ દુઃખી થઇ જાય છે. આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ વાત મે' તે પ્રત્યક્ષ અનુભવી છે; કારણ કે વત્સ ! કળાવાન તથા ભાગ્યશાળી તુ' ઘરમાંથી ગયા કે પછી ઘેડા સમયમાંજ કોઈ એક ચાડિયા માણસના ઉસ્કેરવાથી રાજાએ પ્રતિકૂળ બની જઈ અમને કેદમાં પૂરી ભારે દંડ કરી બધું ધન લઇલીધું. કાંઇક ધન ચેારા ચારી ગયા, કાંઇક આગમાં સળગી ગયુ, કાંઇક પૈસા આવડત વગરના વ્યાપારમાં અવળાકર્યા. જમીનમાં દાટેલ ખજાનાએ દુષ્ટ દેવતાઓ, હરી જવાથી માટીરૂપ બની ગયા. છેવટે એવી સ્થિતિ આવી પહાંચી કે આવતી કાલે શું ખવુ. તેના પણ સાંસા પડવા લાગ્યા. ઘરમાં એક પણ દિવસનુ' અનાજ રહ્યુ' નઠુિં, આમ બનતાં કૃષ્ણપક્ષના ચંદ્રની માફક કળા રહિત એવા અમે સર્વે હૈ ભાઈ ! ભારે કષ્ટ સહન કરી તને શેાધવા નીકળ્યા. આગલા જન્મના કાઇ મહાભાગ્યના ઉદયે આજ તારા દર્શન થયા.
તારા દશનથી તથા તારા અભ્યુદય જોવાથી મારૂ' સવ દુઃખ નાશ પામ્યું' છે, અને મારૂ હૃદય આનંદથી ઉભરાઈ જાય છે.' પિતાનું આ પ્રમાણેનું કથન સાંભળી ધન્યકુમાક વિનયપૂર્વક એલ્યે કે— હૈ પિતાજી ! મારા મહાભાગ્યના ઉદય થયા કે જેથી આજે આપના ચરણકમળના મને દર્શન થયા. રાજ્યમાન વિગેરેનુ' સાચુ' ફળ
For Personal & Private Use Only
烤肉烧院校保权限限WWW防防防防烧胶防
કૃપ
www.jainelibrary.org