________________
શ્રી ધન્યૂકુમાર) ચરિત્ર ભાગ ૧
ચોથો પલવા
તૃપ્ત કરો. પછી રાજા તથા પ્રજાજન સહિત ધન્યકુમાર જેના કિનારા ઉપર ઘણું સાગના વૃક્ષે રહેલા છે એવા સવરના તીરે જઈ પોંચ્યા. ત્યાં બુદ્ધિશાળી ધન્યકુમારે કિનારે રહેલ સાગના વૃક્ષની સાથે દોરડાને એક છેડે બાંધે અને બીજા છેડાને હાથમાં રાખીને આખા સરોવરની પાળ ફરતે ફર્યો. પછી ઝાડ સાથે બાંધેલો છેડે છેડી તેને આગળીએ કરી તેમાં બીજે છેડે પળ્યા, પછી ગાળીએ છુટ મૂકી તેમાં પહેલે છેડે ખેંચવા માંડ્યો એટલે ગાળીઓ પાણીમાં પડે છે. પછી જેમ જેમ બીજો છેડો ખેંચો ગયો તેમ તેમ ગાળીઓ થાંભલા નજીક જતે ગયે. એમ કરતાં કરતાં ગાળીયાની ગાંઠ થાંભલા નજીક પહોંચી ગઈ અને થાંભલા સાથે બંધાણી. આ પ્રમાણે થાંભલે ગાંઠ બાંધીને તેણે રાજાના હુકમનો અમલ કરી દીધું. આ પ્રમાણે તેની કળા જોઈને રાજા તથા શહેરીએ તેના ગુણરૂપી દોરડાથી બંધાઈને તેની પ્રશંસા કરવા લાગ્યા કે “અહો કેવી આની બુદ્ધિ! કે પ્રભાવ ! ન જોયેલ, ન બનેલ કામ ધન્યકુમારે આજે કર્યું છે. ” પછી માણસો જેમ પ્રભાતમાં સૂર્યને અર્થ આપે છે તેમ તેના ગુણથી પ્રસન્ન થયેલા રાજાએ ધન્યકુમારને મંત્રીપદ આપ્યું. અજવાળીયું આવતાં ચંદ્રમા જેમ પૃથ્વીને પિતાના તેજથી ઝળળાવી મૂકે છે તેવી રીતે ધક્કુમાર રાજાને પ્રસાદ પ્રાપ્ત થતાં સમસ્ત જગતને પિતાની નીતિથી દીપાવવા લાગ્યા. એ રીતે ધન્યકુમાર હંમેશા વધારે ને વધારે કીતિ તથા ધન મેળવતા ગયા અને મંત્રી તરીકેની પોતાની ફરજ પણ બજાવતા ગયા. એક દિવસ પિતાના મહેલની અટારીમાં ઉભા ઉભા તે ઐશ્વર્યા નિહાળતા હતા, તેવામાં અમાસના ચંદ્રની દુર્દેવથી હણાયેલા, ધનહીન, દીન દશાએ પહોંચેલા તથા ભૂખ તરસથી હેરાન થયેલા કુટુંબ સાથે પોતાના પિતાને ત્યાં ભમતાં તેણે જોયા, તેમને જોઈ આશ્ચર્ય પામી તેણે વિચાર્યું કે ખરેખર ! કર્મની ગતિ વિચિત્ર છે
欧欧欧欧阳88888888888BE
Jain Education Internet
For Personal & Private Use Only
www.ainelibrary.org