________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ચાથા
પલ્લવ
Jain Education Inter
—; સુન્તદા તથા રૂપસેનની કથા. —
પૃથ્વીભૂષણ નામના નગરમાં કનકધ્વજ નામના રાજા રાજય કરતા હતા; તેને યશેામતી નામની રાણી હતી, તેઓને ગુણચંદ્ર તથા કીતિચંદ્ર નામના બે પુત્ર તથા રૂપ, યૌવનાદિ ગુણાથી ભરપૂર, ચાસઠ કળામાં પ્રવીણુ સુનન્દા નામની પુત્રી હતી. તે બાળક હોવાથી કામના ભવ હજી તેને થયા નહાતા. એકવાર તે સખી સાથે સાત માળવાળા મહેલની ઉપરની અટારી ઉપર ઉભી ઉભી નગરનું સ્વરૂપ નિહાળતી હતી. બહુજ ઉંચાણુમાં રહેલી હાવાથી તેની દૃષ્ટિ ઘણે દૂર સુધી પહોંચી શકતી હતી. આ વખતે એક મોટા શેડને ઘરે યુવાન, રૂપવાન તથા સુંદરતામાં દેવતાની સ્ત્રીને પણ ઝાંખી વાડી નાંખે તેવી એક સ્ત્રી હતી. તેના વિનયાદિ ગુણેા, મધુર વચને તથા દર્શન માત્રથી ક્રોધી માણસેાના ક્રોધ પણ ટકી શકતા નહિ. આવી ઉત્તમ સ્ત્રીના પતિ કાંઈ સાચુ ખાટું મ્હાનુ કાઢીને તેને લાકડીવડે નિદય પણે મારતા હતા. તે સ્ત્રી પતિના પગમાં માથું ધરી મીઠા શબ્દોથી વનવતી હતી કે—સ્વામી ! પ્રાણાધાર ! મે' કાંઈજ અપરાધ કર્યો નથી, કેાઈ દુષ્ટ માણુસના અસત્ય વચનેથી શા માટે આપમને મારા છે? હું કુલીન કુટુંબની કન્યા છું. આપ મારા ઉપર મૂકવામાં આવતા ખાટા દ્વેષની જરા તપાસ તા કરા? જો મારામાં દૂષણ પૂરવાર થાય તે પછી તમને ગ્ય લાગે તેમ કરો તે સિવાય મને નાહક મારવાથી આપના હાથમાં શું આવે છે?’ આવી રીતે વિનયપૂર્ણાંક પ્રણામ કરી, વારંવાર પ્રાર્થના કરતાં છતાં તે પુરુષ તેણીને મારતા અટકયા નહિ. આ સવ જોઈને સુન્નદા પોતાની સખીને કહેવા
લાગી કે—હે સખી ! તું આ પુરુષની ક્રુરતા તે જો ! આવી રૂપ, યૌવન તથા ગુણયુકત ઉપર કાંઇક ખાટું આળ ચડાવી તે તેને ચંડાળની મારે છે. જરા યા પણ આવતી નથી. તે બિચારીને જોઇને મારૂ
મા
For Personal & Private Use Only
悦悦悦欧欧欧源的网路
૧૦૨
www.jainelibrary.org