________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથે પલવ
93888888888888888889039738%
શિયાળના શબ્દને અનુસરતે તે નદીકિનારે ગયે, “ધનાથી ભેજનાથી તથા કૌતુક જોવાની ઇરછાવાળા માણસોએ આળસ રાખવ, એ મૂર્ખાઈ છે. ” નદીકિનારે જઈને જોતાં તેના પુણ્યથી ખેંચાઈ આવેલ નદીના પ્રવાહમાં તણાતું શબ તેણે જોયું. પ્રવાહમાંથી તેને ખેંચી કાઢી કેડેથી રને લઈને શબ તેણે શિયાળણીને આપી દીધું “શુકનને અનુસરવાથી ફાયદો જ થાય છે.' પછી સુવાને સ્થળે જઈને બાકીની રાત તેણે ગુરૂદેવની સ્તવના કરવામાં પસાર કરી. સવાર થતાં આગળ ચાલી નીકળ્યો. અનુક્રમે ફરતાં ફરતાં સંસારની માફક દુર્ગમ વિંધ્યાદ્રિ ઓળંગી મુનિ જેમ મોક્ષમાં પહોંચે તેમ ધ કુમાર ઉજીની નગરીએ પહોંચે આ સમયે ઉજજયિનીમાં પ્રદ્યોત નામને રાજા રાજ્ય કરતા હતા. તેના તાબામાં સોળ મેટા સામંત રાજાઓ હતા. તે તરવાર ગ્રહણ કરતા કે તરત જ તેના શત્રુઓ થર થર કંપતા હતા તે રાજા બુદ્ધિમાં અભકુમાર જેવા મંત્રીની પિતાને માથેથી રાજ્યને ભાર હલકે કરવાની ઇચ્છાએ શોધમાં હતું. તેની પરીક્ષા માટે તેણે ડાંડી ટીપાવીને જાહેર કર્યું હતું કે—જે બુદ્ધિશાળી માણસ સમુદ્ર નામના ગામની બહારના સરોવરની વચ્ચે આવેલા થાંભલાને કિનારે ઉભા ઉભા દોરડાની ગાંઠથી બાંધી દેશે તેને રાજા મંત્રીપદ આપશે, ” આ વાત સાંભળીને ઘણા લોકે તે થાંભલાને બાંધવાને ઉપાય ચિંતવવા લાગ્યા પરંતુ કેઈની બુદ્ધિ ચાલી શકી નહિ. આ વાત બની હતી તે સમયે ધન્યકુમાર ત્યાં આવ્યું. તેણે ઉદૂઘોષણાનું નિવારણ કરીને થાંભલાને બાંધવાનું કબુલ કર્યું. રાજપુરુષએ રાજ સભામાં પધારવાનું આમંત્રણ કરવાથી નિર્મળ બુદ્ધિવાળા ધન્યકુમારે સેવકો સાથે રાજા પાસે જઈને નમસ્કાર કર્યા. રાજાએ પણ તેનું રૂપ તથા તેજ જોઈને વિચાર કર્યો કે “ક્કસ આ ઉત્તમ પુરૂષ મારે હુકમ બજાવશે તેમ લાગે છે. મારે કરેલા પ્રયાસ ફળીભૂત થવાનો સંભવ લાગે છે.” આમ વિચારી રાજા ધન્યકુમારને કહેવા લાગે કે- હે બુદ્ધિશાળી ! મારી ઈચ્છા પાર પાડી તમારી બુદ્ધિનું ફળ તમે મેળવે, તેમજ લેકેની જીજ્ઞાસા
For Personal & Private Use Only
8888889488888888888GB88888888888
Jain Education Internationa
ainelibrary.org