________________
શ્રી
અન્યકુમાર વાય ભાગ ૧
પલ્લવ ત્રીજો
Jain Education Internatio
英関思头区化
અધિક તેજવાળા જોઈ ને મેાટા માણસામાં પણ વૈરાગ્નિ પ્રજવલીત થાય છે,
પછી સંઘસહિત બ’દત્ત મુનિએ ગુરૂને વંદન તથા સ્તુતિ કર્યો છતાં રૂદ્રાચાય ઈોથી કાંઈજ મેલ્યા નહિ પાણીથી ભીંજવાતા પણ ગરમ પત્થર જવાળાઓ પ્રગટાવ્યા વગર રહી શકે ખરો કે? ખંધુદત્તના ગુણુની પ્રશ’સા કરવાનું તે। દૂર રહ્યુ. પણ સામાન્ય રીતે ખેલવુ` કે પાછા ફરવાના સમાચાર પણ રૂદ્રાચાર્યે તેને પૂછ્યા નહિ, મેાટા મોટા માણસા પણ ઈર્ષ્યા આવતાં વિવેકશુન્ય બની જાય છે. મોટા મેટા જ્ઞાનીએ પણ તેના તાબામાં આવતા પલટી ( બદલી) જાય છે તેવા કષાયાને ધિક્કાર હૈ।, જેમ આંખની ખેાડવાળા મનુષ્ય પાસે બેઠેલાને પણ જોઈ શકતા નથી તેમ મલિન હૃદયવાળા મનુષ્યા પાસે આવેલા શિષ્યના શુષ્ણેા પણ જોઇ શકતા નથી. આ પ્રમાણે ગુરૂની બેદરકારીથી દિવસે દિવસે અભ્યાસ ઉપરથી બંધુત્ત મુનિનું મન ખસવા લાગ્યું. તેણે લગભગ અભ્યાસ એવી રીતે છેડી દીધા કે ક્રમેક્રમે અભ્યાસની ગેરહાજરીમાં તે જડ જેવા બની ગયા, પાણી ન પાવાથી નાના બાગમાંથી જેમ પાંદડા, ફળ અને ફુલાને નાશ થઈ જાય તેમ ગુરૂ તરફના ઉત્સાહરૂપી જળસિ ંચન વિના અંધુદત્ત મુનિના જ્ઞાનરૂપી પુષ્પા સુકાઇને ખરી જવા લાગ્યા. જ્ઞાન અને ક્રિયામાં તે શિથીળ થઈ ગયા.
એ સમયે સાકેતપુર નામના શહેરમાં કૃપ નામનેા રાજા રાજ્ય કરતા હતા. તે જાણે સપના ભાઇ હોય તેમ દયાહીન, કૃપણુ તથા ક્રૂર હતા. મિથ્યાત્વીના શાસ્ત્રોનું શ્રવણ કરવાથી ભમી ગયેલ ચિત્તવાળા તે રાજા પાપ કરવાથી અટકતા નથી. શિકાર વગેરેમાં હિંસા કરતા, જુઠુ' ખેલતા, અદ્યત્ત લેતેા અને અબ્રહ્મચય વિગેરે સ` મેટા પાપે। તે હંમેશા આચરતા. ભ્રષ્ટ બુદ્ધિવાળા તે રાજા પુરેાહિતની પાસે અજમેધ, અશ્વમેધ, મનુષ્યમેધ ગૌમેધ, વિગેરે યજ્ઞા કરાવતો અને બ્રાહ્મણેાને વિના સકેાચે સેતુ', જમીન, મીઠું અને તલ વિગેરેનું દાન આપતા. પત્રના દિવસોએ અભિમાનથી સેાનાની ગાય બનાવીને તે ગાળ, તેલ સહિત બ્રાહ્મણાને દક્ષિણામાં આપી દેતે
For Personal & Private Use Only
FR8888888888
હર
We aimelthcary.org