________________
ધન્યકુમાર ચાર ભાગ ૧
ચોથા
પલ્લવ
8888888888888888888888888888888888888888
પ્રભાવ સમજીને તેને સ્વીકાર કરી લીધું. હવે તેને આપ પ્રભાવ સાંભળે આ માટી તમે સામાન્ય ન સમજતા, એના સ્પર્શથી તે લેતુ પણ સોનું થઈ જાય એવી આ માટી છે આ તો પાશ્વ-પાષાણુની ખાણમાંથી મળી આવતી માટી છે, દુનિયાના દારિદ્રને હરનારી તેજમતુરીકા નામની માટી છે આમાંથી રતિભાર માટી લઈને આઠપલ તાંબાને તેની સાથે એકરૂપ કરવાથી તાંબુ સોનુ બની જાય છે આ પ્રમાણે કહીને તે જ વખતે ઉપર કહેલ ક્રિયા વડે તેણે તાળાં તથા લેઢાનું સેનુ કરી બતાવ્યું. પછી એમ વારંવાર કરીને કરોડો રૂપિયાનું નુ બનાવ્યું. તેથી તેના મા બાપ બહુ ખુશી થયા. માત્ર તેના ત્રણ મોટા ભાઈઓ સિવાય સર્વ પરિજન તેની પ્રશંસા કરવા લાગ્યા. ત્રણે મોટા ભાઈએ તે ઈર્ષ્યાથી બળી જવા લાગ્યા. આ સમયે ધન્યકુમારની સમૃદ્ધિ ન જોઈ શકવાથી એક ચાડીયા માગુસે રાજે પાસે જઈને કહ્યું કે સ્વામી! ધનસારને પુત્ર ધન્યકુમાર બધા વેપારીઓને તથા તમને છેતરીને નજીવી કિંમત આપીને તેજમત્રીકાથી ભરેલા લેટાઓ લઈ ગયો છે, અને તે વાત કોઈને કહેતો પણ નથી. તેજ તૂરીકા તે આપના જેવાનાં કારમાં શેભે, માટે તે મંગાવી લઈને આપના કેડારમાં ભરી દેશે તેજ તે ધુતારાને યોગ્ય શિક્ષા મળશે. આ પ્રમાણેની તે ચાડીયાની વાત સાંભળીને નીતિપ્રિય રાજાએ વિચાર્યું કે-મેં જ્યારે વહાણની ચીજો બધા મોટા વેપારીઓને આપી ત્યારે કહ્યું હતું કે જે કિંમત ગામમાં ઉપજતી હોય તે કિંમત તમારે મને આપવી, હવે એવી રીતે મારે થયું ગળવું તે યોગ્ય ન ગણાય, પણ આ વાત તે આશ્ચર્ય ઉપજાવે તેવી છે કે–અતિ નિપુણ વસ્તુના ગુણદોષ સમજવામાં કુશળ, જુદા જુદા દેશોમાં ઉપજતી ચીજોના જ્ઞાનવાળા અને લેવડ દેવડમાં પ્રર્વાણ, પાકી ઉંમરના વેપારીઓ પાસે ધન્યકુમાર જે બાળક શી ગણતરીમાં ? એનામાં હજુ પ્રૌઢતા શી હોય કે બિચારે આવા વર્ષોના ખાધેલા મોટા વેપારીઓને છેતરી શકે ? વળી આવા ચાડિયા માણસને વિશ્વાસ પણ શો ? માટે આ
8888888888888888888888888888E
Jain Education Internet
For Personal & Private Use Only
w.jainelibrary.org