________________
શ્રી ધન્યૂકુમાર
ચરિત્ર
ભાગ ૧
ચોથે
પલવા
238888888888888888888888888888888888
વાત તે ધન્યકુમારને બેલાવીને પૂછવી તે વધારે ચોગ્ય છેઆમ વિચારી રાજાએ ધન્યકુમારને બેલાવવા માટે માણસે મોકલ્યા. તેઓ ત્યાં જઈ ધનસારને કહેવા લાગ્યા કે—મહારાજા આપના પુત્ર ધન્યકુમારને બોલાવે છે. ધનસારે ચિંતાપૂર્વક પુત્રને કહ્યું કે–રાજા તને બેલાવે છે. ધન્યકુમારે કહ્યું કે-મઠ્ઠાભાગ્યની વાત, બહુ સારૂ થયું, મોટા ભાગ્ય હોય તેજ રાજાને મળવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે, કેટલાકને તે રાજાને મળવા માટે અનેક પ્રપંચે કરવા પડે છે અને મને તે રાજાએ તેિજ બેલા આપની કૃપાથી બધું સારૂ થશે, આપે કાંઈ. પણ શંકા કરવાની જરૂર નથી, આ પ્રમાણે કહી વસ્ત્ર તથા અલંકાર પહેરી સેવકે સાથે અસાધારણ ભેટ લઈ ધન્યકુમાર રાજા પાસે ગયા. ત્રણે મેટા ભાઈએ રાજાના આમંત્રણની વાત સાંભળીને અંદર અંદર બોલવા લાગ્યા કે-જોયું ! “કીડી ભેગું કરે અને ભેરીંગ ભેગવે. (કીડી ભેગું કરે અને તેતર ખાય) એવી જે લેકમાં કહેવત છે તે કેવી સાચી પડી ? આપણુ ભાઈએ કાળાંધેળાં કરીને અહિં તડિંથી ધન ભેગું કર્યું, પરંતુ હવે આગળ પાછળનું સર્વ ધન રાજા એક ઝપાટે લઈ જશે. આના પાપે આપણું ધન પણ નાશ પામશે ! આમ છતાં પિતાજી તે ધન્યકુમારના જ ગુણ ગાય છે. આ સાંભળી વચલે ભાઈબ કે-કેઈ આંધળે માથું ફેલ્યા વિના ઠેકાણે આવ્યો હોય તેવું સાંભળ્યું છે ખરું! પિતાજી મેડમાં અંધ બનીને કશું સમજતા નથી, પણ કાંઈ નહિ, એ તો હવે બધું સમજાશે. એમ વાતો કરે છે.
ધન્યકુમાર રાજસભામાં જઈને રાજા પાસે ભેટ મુકી નમસ્કાર કરી તેમના હુકમથી એક આસન ઉપર બેઠા રાજા પણ રૂપ, ઉંમર તથા ચતુરાઈથી ભરપૂર ભાગ્યશાળી ધન્યકુમારને જોઈને પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યા કે-હે ધન્યકુમાર ! સુખમાં તે છે ને? ધન્યકુમારે કહ્યું કે—આપના પ્રતાપે કુશળ છું, કુશળતાનું કારણુ રાજા જ છે, માતાપિતા તે ફક્ત જન્મ આપનાર છે, પરંતુ સંસારના બધાં સુખ તે રાજાને લીધે જ મળે છે, મારાં મહાભાગ્ય
32388888888888888888888888888888888888
Jain Education Internal
For Personal & Private Use Only
www.inelibrary.org