________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
Jain Education Internatio
રોગની ઉપેક્ષા કરવાથી તે આપણને દુ:ખી કર્યા વગર રહે ખરા ? માટે હવે તા યાને એક બાજુએ મૂકીને જો આને નાશ કરીશું. તાંજ આપણા તેજની કિમત થશે. દીવા પણ વાટ સકારવાથી (સરખી કરવાથી) દીપી નીકળે છે. (પ્રકાશેછે,) આ પ્રમાણે અંદરો અંદર વિચાર કરતા તેઓ ધન્યકુમારના નાશ કરવાની માજી રચવા લાગ્યા. તેમણે ગુપ્ત રાખવા માગેલા આ વિચાર કાંઈક બુદ્ધિની પ્રગલ્ભતાથી તથા કાંઈક્ર તેમના શરીરની ચેષ્ટાઓથી ધન્યકુમારના જાણવામાં આવી ગઈ. હાંશિયાર માણસા પાતાળમાં રહેલા પાણીને પણ શુ' નથી જાણતા ? કહ્યું છે કે
आकार रिंगितैर्गस्था चेष्टया भाषणेन च । भ्रूनेत्राऽऽस्य विकारेण, लक्ष्यन्तेऽन्तर्गतं मनः ॥ આકાર, નિશાની, ગતિ, ચેષ્ટા, ખેલવું, ભવાં (આંખ ઉપરની પાંપણ) આંખ અને મેઢાના વિકારથી અંદરનું મન જાણી શકાય છે. વળી કહ્યુ` છે કે—
उदीरितोऽर्थः पशुनाऽपि गृह्यते, हयाश्च नागाव वहंति नोदिताः ।
अनुक्तमप्यूहति पंडितो जनः, परे गित ज्ञानफला हि बुद्धयः ॥
ઉદીરાત (પ્રેરેલા) અથ ને તેા પશુઓ પણ સમજી શકે છે, હાથી ઘેાડા પણ પ્રેરણા કરવાથી ચાલે છે, પરંતુ પિતા માણસા તે કહેવામાં ન આવેલ વાતે પશુ સમજી શકે છે, કેમકે ખીજાની ચેષ્ટા વિગેરે જોઈને તેનું મન સમજી શકવાની શક્તિ તેનું નામ જ બુદ્ધિ છે.
ધન્યકુમારના ગુણૈાથી આકર્ષાયેલી તેની ભેજાઈએએ પોતાના પતિ પાસેથી સાંભળેલ વાત ધન્યકુમારને એકાંતમાં કહી, વધારેમાં તે કહેવા લાગી કે—હે દિયરજી! તમારે સાવધાનીથી રહેવું. અમારા સ્વામીએ પેાતાના ખરાબ સ્વભાવની તથા અદેખાઈના દોષથી મૂઢ બન્યા છે, કહ્યુ છે કે—
For Personal & Private Use Only
989805મા
et
4.dainelitrary.org