________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
Jain Education Internation
80887
ન્યાય કરવામાં કુશળ, બુદ્ધિના ભંડાર ધન્યકુમારના મત પૂછી તેની આજ્ઞાને અનુકૂળ જ કાય કરવું.' આ પ્રમાણે કહી પછી ધન્યકુમારને તેણે વિદાય કર્યો. રાજાએ આપેલ વસ્ત્ર તથા અલંકાર પહેરીને ધન્યકુમાર રાજાને પ્રણામ કરી તેણે આપેલ વાહનમાં બેસી ઘર તરફ જવા નીકળ્યા, ઢોલ વગાડનારા, ધજાવાળા તથા ભાટચારણ વિગેરેને રાજાએ આજ્ઞા કરી કે—તમારે હંમેશા ધન્યકુમારને આડંબરપૂર્વક સભામાંથી લઈ જવા તથા લાવવામાં સાવધાન રહેવું.' પછી રાજાએ આજ્ઞા કરેલ માણસા સાથે ઠાઠ-માઠ સહિત બજારમાં થઈ ઘરે આવીને તેણે પિતાને નમસ્કાર કર્યાં, પિતાએ તેને મળેલ રાજ્ય-સન્માનનૌ વાર્તા સાંભળીને રાજી થયા. મોટા ભાઈ એ તા ઇર્ષ્યાથી જાણે ગાંડા થયા હોય તેવા થયા. આખા ગામમાં મોટા ન્યાય જાણવાવાળા વિદ્વાના તરફથી મળતા માનને લીધે પુણ્યના તેજથી, યશ તથા કીર્તિને પ્રભાવે તથા મિત્રા ઉપરના પ્રેમને લીધે તેના શત્રુએ લગભગ કોઈજ રહ્યા નહિ, રાજાની કૃપાને પાત્ર બનેલ તથા પ્રધાન-મંત્રીને પૂજવાને યોગ્ય બનેલ ધન્યકુમારની રાજસભામાં જાણે ખીજોજ રાજા હેાય તેવી પ્રશ ંસા થવા લાગી.
કેટલાક સમય ગયા પછી એક દિવસ રાજાને પ્રણામ કરી સભામાંથી ઉઠી સુંદર વસ્ત્ર તથા અલંકારથી યુકત ધન્યકુમાર પાંચ પ્રકારના વાજીંત્રના નાદ સાથે રાજમાગ આણુગી પેાતાના ઘર તરફ આવતા હતા, તે વખતે જુદાજુદા મચ્છુ-મેાતીના ઝુમણા વિગેરેથી સુશેાભિત આસનવાળા વાહનમાં તે બેઠાં હતા, જુદાજુદા દેશથી આવેલ ભાટે આગળ ચાલતા તેનાં યશ ગીતે ગાઈ ફેલાવી રહ્યા હતા, અનેક સામન્તા તથા શેડીઆએ તેને વિનયપૂર્વક પ્રણામ કરી રહ્યા હતા, આસપાસ આવતા ગરીબ તથા અપંગ માણસાને તે દાન દેતા હતા, હાથી, ઘોડા તથા સુભટાથી પરિવરેલા હતા, જુદાજુદા દેશમાં ઉત્પન્ન થએલા અને રત્નના અલ’કારથી સુોભિત અનારહિત ઘેાડાએ (જે ઘેાડાઓ ઉપર બેશે નહિ તેવા) આગળ નાચ
For Personal & Private Use Only
૮૪
haithelibrary.org