________________
શ્રો ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
ચેાથે
- પહેલવ
Jain Education Internatio
કે આજે આપ મહારાજે મોટી કૃપા કરી મને સંભાર્યાં.. મારા સુખમાં સુખ ભન્યુ' અને હવે તે તેમાં કાંઇ બાકી રહ્યું નહિ. ધન્યકુમારના આવા ઉત્તમ શબ્દોથી સ ંતુષ્ટ થઇ રાજાએ કહ્યું કે ધન્યકુમાર ! પેલા વહાણમાં વેચવાની ચીન્નેમાંથી કાંઈ ભાગ લીધો કે નહિ ? તેણે જવાબ આવ્યે કે—મહારાજ ! આપની જેવી મારા પર કૃપા છે તેવા ભાગ પણ મને મલ્યા છે. રાજાએ પૂછ્યું કે—કેવી રીતે ? જવાબમાં ધન્યકુમારે શરૂઆતથી માંડીને સ` ખીના તેમની પાસે રજુ કરી, પછી વધારામાં કહ્યું કે—મહારાજ ! આ વસ્તુ તદ્દન નકામી છે એમ નિશ્ચય કરીને મને બાળક જાણી મારે માથે તેએએ આઢાડી દીધી, કિંમત પણ તેઓએ નક્કી કરી આપી, મેં તે ગુરુદેવની કૃપાથી તે ચીજ એળખીને તેમણે આપેલુ' પ્રમાણ કરી સ્વીકારી લીધુ. આવી રીતે વહાણુમાંના ભાગ મને મલ્યા છે. મારા ભાગમાં આવેલ તેજમતુરી હજી મોટા જથ્થા (પ્રમાણ)માં પડી છે. તેને માટે આપ જે આજ્ઞા કરો તે મારે કબુલ છે. ધન્યકુમારની આવી ન્યાયયુક્ત વાત સાંભળીને રાજા હસીને સભામાં બેઠેલા માણુસેને કહેવા લાગ્યા કે— આ દુનિયામાં ખીજાનું સુખ જોઈને થતી ઈર્ષ્યાનું ખળ તે જુએ ! પેાતાના અજ્ઞાનથી વસ્તુના ગુણા પારખી ન શકવાથી અમુક ચીજમાં પેાતાનુ કાંઇ વળે તેમ નથી એમ સમજીને વેપારીઓએ કપટ-પૂર્ણાંક તે વસ્તુ ધન્યકુમારને ઓઢાડી દૌધી. તે વખતે તેઓએ તે ચાક્કસ એમ ધાયુ હશે કે આવી ક્રૂ'કી દેવા જેવી વસ્તુ તા આ બાળક સ્વીકારે, જો તેના ખાપ આવ્યા હોત તે। કદિ આવી વસ્તુ લેત નહિં, ઠીક થયું કે ધનસારે આ બાળકને મોકલ્યા, માટે આપણે માથેથી ઉતારેલી વસ્તુ ખીજા માથા ઉપર ભલે પડે! આવી ખરાખ દાનતથી ધન્યકુમારને તે ચીજ ઓઢાડીને પોતાની જાતને હાંશિયાર માનતા વેપારીએ પોતપાતાને મનગમતી ચીજ લઇ ગયા. તે બધાએ પોતાના સ્વાર્થને આગળ કરી જરાપણ યાપૂર્વક વિચાર કર્યો નહિ. વિચક્ષણતાથી મુંગા રહેલ આ ધન્યકુમારને દુજનતાને ખેલ જોતાં અચાનક ઈષ્ટ વસ્તુ મળી ગઈ. દુર્જન પાસે
For Personal & Private Use Only
TF8888888888888888
૨
ww.jainelibrary.org