________________
શ્રી ધન્યકુમાર
ચો ભાગ ૧
ચોથે પલવા
388888888888888888888888888888888888
ધન્યકુમારે તે સાંભળીને કહ્યું કે–ભાઈ! તું મારા મનની વાત સમજી ગયે તે તો ખરૂં, પરંતુ હું તે. મારે કમાયેલ ચીજોને જ ઉપગ કરું છું, સિંહ તથા પુરૂષ બીજાની કમાણીનું ભેજન કરતા નથી. માટે જે તારી આજ્ઞા હેય તે હું થોડીવાર તારૂં ખેતર ખેડુ પછી તું જે ખાવા આપીશ તે હું અમૃત સમાન ગણીને સ્વીકારીશ, કારણ કે સારા વંશમાં ઉત્પન્ન થયેલ માણસને માટે પિતાના હાથની કમાણી જ ગૌરવ તથા માન આપનારી છે, ધન્યકુમારની આ પ્રમાણેની વાત સાંભળીને ખેડુતે કહ્યું કે“હે સજજન ! જેમ તમારી ઈચ્છા હોય તેમ કરે, ખેડુતની આ પ્રમાણે અનુમતિ મેળવીને ધન્યકુમાર ઉઠીને હળ લઈને ખેડવા લાગે તેવામાં હળ અટકી ગયો, ત્યારે ધન્યકુમારે બળથી હળને ખેંચતે પથરે ભાંગી જવાથી ભૂમિમાં રહેલ ધનથી ભરેલ ચરૂ નીકળે, ભાગ્યશાળીને ઈચ્છાઓ કે અનિચ્છાએ પણ લકમી પિતાની મેળેજ આવીને ભેટે છે, માટે જ કહ્યું છે કેनिरीहस्य निधानानि, प्रकाशयति काश्यपी । बालकस्य निजांगानि, न गोपयति कामिनी ॥
જેવી રીતે બાળકો પાસે સ્ત્રીઓ પિતાના અંગે છુપાવતી નથી, તેવી રીતે લેભ વિનાના પુરૂષની પાસે પૃથ્વી પ્રજાને છુપાવતી નથી–પ્રગટ કરે છે.
સેનાથી ભલે તે ખજાને જોઈને ઉદાર ચિત્તવાળા ધન્યકુમારે તે કાઢીને ખેડુતને સે. જેમ સમ્યગૃજ્ઞાનવાળા યોગીએને શું અજાયું હોય છે? તેમ ઉદાર સપુરૂષને શું દેવા ગ્ય નથી ? (અર્થાત્ બધું દેવાયોગ્ય છે.) ખેડૂતે કહ્યું કે “હે સજ્જન પુરૂષ! તમે ભાગ્યશાળી હેવાથી જ આ અપરિમિત ખજાને પ્રગટ થયું છે. માટે તેને તમેજ સ્વીકાર કરે.' ધન્યકુમારે કહ્યું કે–“ભાઈ ! પારકું ધન કદિ ન લેવાને મેં નિયમ કર્યો છે, આ જમીન તમારી છે. માટે જેમ યોગ્ય લાગે તેમ તેની વ્યવસ્થા તમે
388888888EXP8888888888 PRIROBICKELODY2008!!!!
Lain Education International