________________
ધમાર 3
ચરિત્ર ભાગ ૧
ચેથી પલવા
8488888888888888888888888ZSEJAK$$$$8888888
કામ કાઢી લીધું, અને આપણા માનીતા પુત્ર તે બીજાએ છેડી દીધેલા, કેઈએ પિતાના નહિ કરેલા, નાખી દેવાની ધુળ તથા મીઠાથી ભરેલા લેટા વેચાતા લઈ આવ્યા. વળી આ મીઠું પણ ચેકબું નથી, મીઠાને વેપારી હોય તે તે પણ આને હાથ લગાડે નડિ. ભાઈ એ કેવળ ધૂળથી ઘર ભર્યું. હવે મીઠાની નિકાશ પણ આપણે શી રીતે કરશું ? જે તેના જેવા અજ્ઞાન બાળકથી વેપાર કરીને ઘરને નિર્વાહ થઈ શક્યો હોત તે પછી હેશિયાર માણસની સામે કોણ જેત ? ગુણવાન માણસની પરીક્ષા તે અવસરેજ થાય કાકાલીય (કાગડાને બેસવુ અને ડાળનું પડવું) ન્યાયથી કદાચ એક બે વાર મૂર્ખ કરેલ સાહસથી સીધુ પડી જાય તેટલા માત્રથી પિતાજી ! ખુશી ખુશી થઈને તેની પ્રશંસા કરી તેને કુલાવ એ કાંઈ ઠીક ન કહેવાય. પીઢ માણસેને કરવા યોગ્ય કાર્યને અવસર પ્રાપ્ત થતાં તેજ પ્રશંસા લેકોને નિંદા કરવા માટે સાધનભૂત થઈ પડે છે. આ બાળકે મીઠું, ધુળ વિગેરે ખરીદી આ પણ ઘરનું નાક કાપી નાખ્યું. રાજાને આપવાનું દ્રવ્ય તે જલ્દી આપવું જ પડશે, અને આ મીડાની ખપતી તો જે વિવસે દુનિયામાં મીઠાની તાણ (અછત) પડશે તે દિવસે થશે, સમજ્યા? લેકમાં કહેવત છે કે –“લંકા લુંટવાને પ્રસંગ આવ્યો ત્યારે ભાગ્યહીન માણસના હાથમાં ફક્ત અંગારાજ આવ્યા, માટે આપ તથા આપને પુત્ર મળીને વિચાર કરી જુઓ કે આ વેપારમાં લાભ કેટલે મળશે? પુત્રને આ પ્રમાણે હાસ્ય કરતા જોઈને જરા શંકાશીલ મને ધનસારે ધન્યકુમારને પૂછયું કે—હે પુત્ર! વહાણમાં બીજી ઘણી વસ્તુઓ વેચવાની હતી, છતાં તું આ ધુળ તથા માટીથી ભરેલા લેટાઓ શા માટે લઈ આવ્યો ? પિતાનું વચન સાંભળી ધન્યકુમારે વિનયપૂર્વક જવાબ આપ્યો કે–પિતાજી ! આપના ચરણના પ્રતાપે દરિદ્રતા વનને બાળી નાખનારી વસ્તુ મને હાથમાં આવી છે. મેટા શેકીઆએ આ વસ્તુના પ્રભાવથી અજાણ્યા હોવાથી આ વસ્તુને નકામી સમજી લુચ્ચાઇથી મારે માથે ઓઢાઈ દીધી પણ મેં તે ગુરૂસેવાના પ્રતાપે આ વસ્તુને
Jain Education Internatio
ancy.org