________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચોથા
પલ્લવ
Jain Education Internat
નહિં, માટે આવતી કાલે બધા વેપારીઓને બોલાવી યેાગ્યતા પ્રમાણે વહેંચીને આપણે લઈ જશું. આ પ્રમાણે વિચાર કરી રાજાને કહી સહુ સહુને ઘેર ગયા. પછી સવારના ફરી મળ્યા ત્યારે એક જણે કહ્યુ કે—ધનસારના ઘરેથી કાઈ આવ્યું નથી, માટે તેને પણ આપશે આમંત્રણ આપવું જોઈએ. એટલે તેઓએ ધનસારના ઘરે ઓલાવવા માટે એક માસ મેાકયેા. ધનસારે પોતાના ત્રણે મેટા પુત્રને જવાની આજ્ઞા કરી એટલે હૃદયમાં ઇર્ષ્યાથી બળતા તેએએ કહ્યું કે— પિતાજી! અમને શા માટે મોકલે છે ? આપના ડેશિયાર પુત્રને શા માટે મેકવતા નથી? તેને મેકલે, એટલે ચીજ લેવામાં તેની કેટલી હાંશિયારી છે તે તે। જણાય. તમે હંમેશા તેની પ્રશંસા કરે છે તે પરીક્ષા કરવાનો આ ચેાગ્ય અવસર મળી આવ્યાં છે માટે આપ તેનેજ મોકલીને લાભ મેળવા, પુત્રાનુ વચન સ્વીકારીને ધનસારે ધન્યકુમારને મોકલ્યા. પવિત્રતાને ભંડાર ધન્યકુમાર પિતાના હુકમ માથે ચડાવી પરિવાર સાથે સારા શુકનથી ઉત્સાઢુ પામીને ત્યાં ગયા. બધા વેપારીઓ પાતપોતાના ધંધાને ચેાગ્ય વસ્તુઓ છુટી પાડીને લેવા લાગ્યા. પરીક્ષા કરવામાં શ્રેષ્ટ ધન્યકુમાર સ ચીત્તે ઉપર આંખ ફેરવતા મુંગા મુંગાજ ઉભા રહ્યા. જયારે પેલાં મીઠાથી ભરેલા લોટાએ વહેંચવાના વખત આવ્યા ત્યારે તે લેવા માટે કોઇએ હાથ લખાવ્યે નહિ, બધા ભેગા થઇ અંદરોઅંદર ગુસપુસ વાતો કરવા લાગ્યા કે-આ અજાણ્યા ધન્યકુમાર ડીક આવી ચડયા છે. તેથી તેનેજ આ આપી દો. એ બાળક હાવાથી તેને ઉપયોગી કે નીરૂપયોગી ચીજોનું જ્ઞાન નથી. આપણે વચનેાની યુકિત કરીને બાળકને ચેાગ્ય વસ્તુ બાળકનેજ આપવી. આમ વિચારી તેમણે ધન્યકુમારને કહ્યું કે-ભાઈ!તું નાની વયમાં પહેલી વાર વ્યાપાર કરવા માટે આવ્યા છે, માટે મંગળરૂપ આ માટીના લેટા લઇ જા. કારણ કે શરૂઆતમા ઘેાડી મહેનત આપે તેવી વસ્તુઓમાં ઘેાડું ધનજ રાકવું, પછી રહેતા રહેતા તેમાં ઉમેરી કરતા જવું, એમ કરતા બુદ્ધિ ખીલતી
For Personal & Private Use Only
ele
A jatelnrary.org