________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચે પલવ
E5%88888888888
જશે અને બુદ્ધિમાં વિશ્વમ થવાને સંભવ પણ નહિ રહે કહ્યું છે કે નાનેથી શરૂઆતે હંમેશા સુખકર્તા નીવડે છે વળી એનું ધન પણ રાજાને થોડું જ આપવું પડશે. લેણાની રકમ લેવામાં રાજા ઉતાવળ કરે છે, અને વસ્તુ તે એગ્ય સમયેજ વેચાય છે તેથી જો દેવુ થવુકજ હોય તે જલ્દી આપી શકાય છે. તારા પિતાજી પણ આમ કરવાથી અમારા ઉપર ખુશ થશે કે મારા પુત્રને ના સમજીને તમે ડું ધન રેકાય તે જ વ્યાપાર કરાવ્યું. માટે આ માપીના લેટા લઇને તારૂ કાર્ય સિદ્ધ કર, તારું કલ્યાણ થશે. આ પ્રમાણે સાંભળી ધન્યકુમારે શિષ્ટાચાર પ્રમાણે જવાબ આપ્યો કે “મેટા વડીલે તે આવા જ જોઈએ, આપ જેવા વૃદ્ધ તે બાળકને હિતકારી શિખામણ આપે. આપના જેવા વડીલોની કૃપાથી મારા સર્વે મને પૂર્ણ થશે.” આ પ્રમાણે મધુર વાકથી તેમને ખુશ કરીને વિસર્જન કર્યા પછી ધન્યકુમાર વિચારવા લાગ્યા કે આ લેકની સ્વાર્થતા તથા દાંભિકતાની તો હદ થઈ ગઈ, મને બાળક સમજીને કેવી ઠગાઈ કરવા તૈયાર થયા? પરીક્ષા કરવામાં મૂઢ(જડ જેવા) આ વેપારીઓ આ નકામી ચીજ છે એવી બુદ્ધિથી બધા લેટાઓ મારે માથે ઓઢાડી ગયા છે. “સંસારમાં સ્વાર્થ વિના કઈ કઈનું સગુ નથી. મેં તે ગુરૂદેવની કૃપાથી સહેજમાં લાભ મેળવ્યા છે આ પ્રમાણે વિચારી વસ્તુ પરીક્ષામાં હોંશિયાર ધન્યકુમાર તે લેટાએ લઇને ઘરે આવ્યા. અહીં ત્રણે મોટા ભાઈએ પિતા પાસે જઈને ધન્યકુમારની મૂર્ખતા માટે હસીને કહેવા લાગ્યા કે “પિતાજી જુઓ તમારા શાણુ પુત્રની વેપાર કરવાની કુશળતા? જુદા જુદા દેશોની, વિચિત્ર પ્રભાવવાળી, મળી ન શકે તેવી, આ દેશમાં અગાઉ કદિન જોયેલી, ભારે કિંમતી, આગળ સાંભળેલ હોય પણ નજરે ન જોયેલ તેવી. ભાગ્યથી જ પ્રાપ્ત થઈ શકે તેવી અસંખ્ય વસ્તુઓ તે વહાણમાં હતી. તેમાંથી જેઓ લેવડ-દેવડમાં કુશળ તથા વસ્તુઓની ઉત્પત્તિ ગુણ, મેળવણી વિગેરેથી જાણીતા હતા તે બધાએ તે પિતપતાની ઈચ્છત વસ્તુ પસંદ કરી લીધી. અને તે વસ્તુ લઈને પિતાનું
8888888888888888888888888888888888888888888
B%81%8A%E3%82%AF
૭૮
Jain Education Interna
For Personal & Private Use Only
ww.jainelibrary.org