________________
श्रा ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ત્રીજો પલવ
98258828888888889978888888888888
વિજળી પડવાથી મહેલ પડી ગયો, મહેલ પડી જવાથી મુનિના જ્ઞાન માટે રાજાને ખાત્રી થઈ ગઈ હવે તે સમયે કે-જૈનધર્મ સિવાય બીજે કઈ ઠેકાણે એવું સત્યજ્ઞાન નથી.” સવારે મિથ્યાજ્ઞાનરૂપી રાહુથી મુક્ત થયેલ તે રાજાએ તપસ્વી સેમિલ મુનિને બેલાવ્યા અને પિતાના મસ્તકને મુગટ જમીનને અડાડી શુદ્ધ મન, વચન તથા કાયાથી નમસ્કાર કરી મુનિએ બતાવેલ જૈનધર્મને તેમણે સ્વીકાર કર્યો. ત્યારથી અરિહંત ધર્મને આરાધક થયે. રાજાએ જૈનધર્મને સ્વીકાર કરવાથી તેની ભારે ઉન્નતી થઈ તે વખતે ઘણલેકેએ મિથ્યાત્વી ધર્મને છોડી જૈનધર્મને સ્વીકાર કર્યો. હવે રાજાએ શાસનની ઉન્નતિ કરવા તથા પિતાની ભક્તિ પ્રદ્ધશિત કરવા સમિલ મુનિને દાન, માન, બાન, નાચ, વાદન, અમાત્ય વગેરે સહિત રૂ.ચાર્ય ગુરુ તરફ રવાના (વિદાય આપી) કર્યા. મિલ મુનિ સાથે ભક્તિથી ભરપૂર હૃદયવાળા લેકે સાથે રૂદ્રાચાર્ય પાસે સોમિલ મુનિ આવ્યા. ત્યાર પછી તેમણે ભક્તિથી દ્વાદશાવર્ત વંદન (રાઈમુડપતિ-વાંદા)કર્યું. તેમજ સાથે આવેલા અમાત્ય વગેરે રાજપુરૂએ ગુરૂ પૂજન તથા પ્રભાવના કરી. બધા લેકે સોમિલ મુનિની પ્રશંસા કરવા લાગ્યા. તથા બહુમાન પૂર્વક મિથ્યાવાદીઓને નિરાશન (નિરૂતર) કરવાની વાત કરવા લાગ્યા. ફરીફરી થતી સમિલમુનિની પ્રશંસાની વાત સાંભળીને રૂદ્રાચાર્ય હૃદયમાં ઈર્ષ્યાગ્નિથી બળવા લાગ્યા, પરંતુલેક–લજજાથી કાંઈ બોલી શકયા નહિ, પણ જેમ જેમ મિલ મુનિએ કરેલી શાસનની ઉન્નતિની વાતો સાંભળવા લાગ્યા તેમ તેમ ઝાળકથી હણાયેલ કમળની માફક તેમનું મેટું પડી જવા લાગ્યું. મનમાં ઉઠેલ રેષાગ્નિથી મિલ મુનિએ આગમનના પણ સમાચાર પૂછયા નહિ. પ્રભાકર વિગેરે ગચ્છના સારા સારા સાધુઓ આ પ્રમાણે રૂદ્રાચાર્યની ઈર્યા તથા બેપરવા (ઉપેક્ષા) જોઈને પોતે યોગ્ય હોવા છતાં વ્યાજબી (5) પ્રોત્સાહનને અભાવે ઉત્સાહ મરી જવાથી પિતપિતાના ગુણમાં શિથિલ થવા લાગ્યા. રૂદ્રાચાર્યસૂરિ ગુણને કરેલ દ્વેષના પાપથી તથા પાછળથી તે પાપનું
For Personal & Private Use Only
#SURSE!$$$$$$$$$$88888888888888
૭૪
Jain Education inte
www.janelibrary.org