________________
ધન્યકુમાર
ચારિત્ર ભાગ ૧/૪
ત્રીજો પલવ
88888888888888888888888888888888888
પામ્યા, ધન પણ નાશ પામ્યું. તે પછી કેણુ કેને આપે અથવા કોણ કોની પાસે માગી શકે ? વળી ભિક્ષા માગનાર કેઈ, લેનાર બીજો, ખાનાર ત્રીજો તથા પચાવનાર ચેજ બને. આવી રીતે તમારા મતથી તે દુનિયાની સર્વ વ્યવસ્થા ઉંધી વળી જવાનો સંભવ છે, માટે “હે ભાઈ! આત્માનું કલ્યાણ કરનાર શ્રી જૈનશાસનની ઉપાસના કરે.’ આ પ્રમાણે બંધુદત્તમુનિએ પિતાની ન્યાયબુદ્ધિથી પ્રતિવાદીને જીતી લીધે. ગામમાં જૈનેને જ્ય થયે, જૈનેને જય થયે એવી ઉદ્ઘેષણ(જાહેરાત) પ્રવતી રાજાએ બંધુદત્ત મુનિને બહુમાન આપ્યું. અને તે જૈન ધર્મમાં આસ્તાવાળે બળે. પછી બંધુદત્ત મુનિ મેટા ઠાઠમાઠ સાથે આચાર્ય પાસે જવાને નીકળ્યા. કેટલાક દિવસે રૂદ્રાચાર્ય પાસે આવી પહોંચ્યા. ઉપાશ્રયમાં દાખલ થતા જૈનધર્મમાં કુશળ ભાટો તેમની આ પ્રમાણે પ્રશંસા કરવા લાગ્યા કે-હે મુનિરાજ ! તમે વાદીરૂપી ગરૂડ ઉપર સવારી કરનાર કૃષ્ણ જેવા, વાદી સમૂહને જીતનાર, છ ભાષારૂપી વેલેને મૂળ સરખા, પ્રતિવાદીના મસ્તકને શૂળ સરખા, વાદીરૂપ કંદને ઉખેડી નાખવામાં કેદાળી જેવા, વાદીઓના રાજા, વાદીરૂપી સમુદ્રને પીવામાં અગત્સ્ય ઋષિ જેવા, વાદીરૂપી ગગનમાં સૂર્ય જેવા વાદીરૂપી ઘઉંને દળી નાખવામાં ઘંટી જેવા વાદીઓના માનરૂપી વૃક્ષને તેડવામાં હાથી જેવા, વાણીમાં સરસ્વતી જેવા, બહસ્પતિના પણ ગુરૂ જેવા, સરસ્વતીના ખજાના જેવા, ચૌદ વિદ્યાના ભૂષણ જેવા, સરસ્વતીના કંઠના આભરણ જેવા અને વાદીઓની વિજય લક્ષ્મીના એક શરણ જેવા છે. બંધુદત્ત મુનિના વિજયને ઉદ્દઘષ કરનારા આવા વાક્ય સાંભળીને નીતિવાળા છતાં પણ રૂદ્રાચાર્યસૂરિના કાન જાણે વીંધાઈ ગયા હોય તેમ થયું અને તેમના મેઢા ઉપર ઝધની છાયા ફરી વળી કહ્યું છે કેमहातोऽपि भवेद द्वेष : सेवके तुंग तेजसि । कामदेव महादेवः, कि सेहेऽधिक विक्रमं ॥१॥ જેમ પરાક્રમી કામદેવને જઈને મહાદેવ જેવાને પણ અદેખાઈ થતી હતી તેમ પિતાના સેવકને
%D8%B9%88888888888888888888
૭૧
Jain Education Inter
For Persone P
U se Only
w
inelibrary.org