________________
શ્રી ધન્યકુમાર 3
ચરિત્ર ભાગ ૧
ત્રીજો પલવ
388888888888888888888888888888/9321
કે–આ પણ આ વાળ કાપી નાખ્યા પછી ફરીવાર ઉગે છે અને તે નવા આવેલા વાળમાં તેજ આ ' એવું જે જ્ઞાન થાય છે, પરંતુ તે જ્ઞાન જેમ વિસંવાદી (અસત્ય) છે, તેમજ ફરી વખત દેખાતા થાંભલા, ઘડા, કમળ, સભા. રાજા અને મહેલ આદિમાં “તેજ આ ” એવું જ્ઞાન થાય છે તે અન્યથા સિદ્ધ છે, પરંતુ આગલા અસ્તિત્વનું સાક્ષીભૂત નથી. આ પ્રમાણેને તેને ઉત્તર નહિ પણ ઉત્તારાભાસ સાંભળી બંધુદ મુનિએ કહ્યું કેહે પ્રતિવાદીરાજ ! જેમ પ્રત્યક્ષ દીઠેલ પાણી મૃગજળમા મિસ્યા હોય છે તેમ પ્રત્યક્ષ દષ્ટિગોચર થતા ઘડે વસ્ત્રાદિ પણ શા માટે મિથ્યા નથી કહેવાતા? આ પ્રમાણેના તમારા ન્યાયથી તે પ્રત્યક્ષ દેખાતા સર્વ પદાર્થોમાં અપ્રમાણપણાના પ્રસંગ પ્રાપ્ત થશે અને તેથી તમારા અનુમાનમાં પણ પ્રમાણપણું ઘટી શકશે નહિ, કારણ કેતે અનુમાન પણ પ્રત્યક્ષ પૂર્વકજ થાય છે. અને તમારા કહેવા પ્રમાણે તે જે પ્રત્યક્ષ તે સર્વ અસત્ છે. વળી તમારા કહેવા પ્રમાણે સર્વ વસ્તુને ક્ષણમાં નાશ પામનારી માનીએ તો પછી માને મારી નાખનાર મનુષ્ય પણ માતૃઘાતી ન ગણાય, કારણકે જેનાથી તેને જન્મ થયો હતો તે તે ક્ષણિક હોવાથી તેને તે ક્ષણમાં જ નાશ થઈ ગયે અને જેણે તેણે હમણાં મારી તે તે બીજીજ કઈ હેવી જોઈએ એમ સિદ્ધ થાય, વળી સ્ત્રીને પિતાના પતિ જેવું અને પતિને પિતાની સ્ત્રી જેવું કાંઈ રહેજ નહિ, કારણ કે સ્ત્રી-પુરૂષના લગ્ન થયા તે ક્ષણે જ તેમને નાશ તે થઈ ચુકો. જે આમ બને તે કઈ સ્ત્રીને પતિવ્રતા કહી શકાય જ નહી, કે પિતાને પરણિત પતિ તે તેજ ક્ષણે નાશ પામ્યો છે. વળી જે તમારે મત સિદ્ધ થાય તે પછી વતને લેનાર એક ને પાળનાર બીજો તથા તેડનાર વળી ત્રીજે જ ઠરે. કારણ કે વ્રત લેનાર તે તેજ ક્ષણે નાશ પામ્યા, પછીની ક્ષણોમાં તે બીજાનું અસ્તિત્વ સિદ્ધ થયું, એટલે વ્રતના લેનારને વ્રતની વિરાધનાનું પાપ લાગશે નહિ. તેવીજ રીતે થાપણ (ધન) મકર કેક અને પૈસાને લેણદાર કોઈ બીજ બને, કારણ કે આપનાર લેનાર તે તેજ ક્ષણે નાશ
888888888888888888888888888888888888888
Jain Education Inter
For Personal & Private Use Only
S
ebarang