________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ત્રીજો
પહેલવ
Jain Education Internatio
交贸盤送贸区战
અને મધુર નિપુણાદિ આઠ ગુણવાળા તેમજ જિનેશ્વરની આજ્ઞાથી અબાધિત સત્ય વચન જ તે ખેલતા. (વચન ગુપ્તિ) અને સમ્યગૂશાસ્ત્રને અનુકૂળ મનાયેગ પૂર્ણાંક સ` આચારો તે આચરતા. (મનગુપ્તિ) ટુકમાં પવિત્રતાની ખાણ જેવા તે મુનિ સ`ને પ્રશ ંસા કરવાને ચેાગ્ય હતા, પાંચસમિતિ તથા ત્રણ ગ્રુતિરૂપી આઠે પ્રવચન માતાની તે હંમેશા આરાધના કરતા. આવા તે કાલિક મુનિ જૈનશાસનને દીપાવતા હતા. ગુણ પારખી શકનાર ગુણાનુરાગી મનુષ્યા તે મુનિના પૂજા (સ્તુતિ) સત્કાર જયારે વિશેષ કરવા લાગ્યા ત્યારે તેમને
અપાતુ માન જોઈન શકવાથી રૂદ્રાચાર્ય હૃદયમાં બળવા લાગ્યા. ઈર્ષ્યાળુ માણુસ કેઇ માણસને ગુણેાથી પૂજાતા તથા પ્રભાવ ફેલાવતા જોઇ શકતા નથી. ઉલટા તેનુ અશુભ કરવાનાજ વિચાર કરે છે. પત’ગીયાની માફક દીવાની શિખા સમાન ઝળહળતા કીર્તિવાન મનુષ્યાને જોઇને પેાતાના દેહનું બલીદાન કરીને પણ શુ' તેની શિખારૂપ કીર્તિને ઝાંખી પાડવા દુર્જન માણસો પ્રયાસ કરતા નથી? કરે છે.
એક વખત કુસુમપુરથી શ્રી સ ંઘે મોકલેલા બે મુનિ રૂદ્રાચાર્ય પાસે આવ્યા. રૂદ્રાચાર્યને નમીને ઉભા રહેલા તેમણે તેમને આવવાનુ કારણ પૂછ્યું'. તેએએ કહ્યું કે–સ્વામી ! છ એ દશનમાં નિપુણ ભિન્નુર નામનો એક વાદી ગામેગામ બહુ વાદીઓને જીતીને હાલ પાટલીપુત્ર ( પટણા-ખીહાર ) આવ્યા છે. તે તર્ક વેત્તા બધે જય મળવાથી હવે જૈન મુનિઓને પણ જીતવાની ઈચ્છા રાખે છે. ધણા લાકડા ખાળી શકવાથી અગ્નિ પત્થરને પણ ખાળવા તૈયાર થાય છે. હાલ ત્યાં એવા કેાઈ મુનિ નથી કે જે તેની સાથે વાદ કરીને તેને ઉઘાડા પાડે, માટે તે મિથ્યા તર્કવાદીને જીતવા માટે આપ ત્યાં જલ્દી પધારે, એવી શ્રી સ`ઘની આજ્ઞા છે. અને ઉર્દૂ ઘન ન કરી શકાય તેવા સઘના હુકમ આપે જલ્દી બજાવવા એવી અમારી વિનતી છે. આવેલ મુનિએના મુખથી આ પ્રમાણેના સમાચાર સાંભળી વિદ્યાના સાગર તે રૂદ્રાચાર્ય સૂરિ પાટલીપુત્ર જવાને તૈયાર થઇ ગયા, પડિતા મલ્લા,
For Personal & Private Use Only
防火防防腐8888
烧烤烧
૬૮.org