________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ત્રીજો પલ્લવ
Jain Education Internat
8888
અગ્નિ–સંસ્કાર તેની સાથેજ તમારે કરવા, આટલુ ભાથુ ખસ થશે. માટે વધારેથી સર્યું. આ પ્રમાણે ખેલતા જાણે પોતાની ઔ હોય તેમ તે પલોંગને દ્રઢ આલિંગન કરેલા તે શેઠ છેલ્લા શ્વાસ લેવા લાગ્યા. હવે ભય-પથારી નાખવાની ઈચ્છાવાળા તે પુત્રએ તેને ઉપાડવા માંડયા. તે જેમ આત્મા પોતાના કમના ઉદયથી પ્રાપ્ત થયેલા સંસ્કારો છે।ડી શકતો નથી તેમ તે લેાબી તે ખાટલામાંથી છુટા થઈ શકયા નહિ, એટલે તેની સ્ત્રીએ પુત્રોને કહ્યુ કે–હે પુત્ર! તમને જો તમારા પિતા પ્રત્યે પ્રેમ હોય તે તેમને પ્રાણથી પણ પ્રિય આ પલંગથી હમણાં છૂટા ન પાડશે.' માતાના વચનથી પુત્રોએ તેને ભેાંય-પથારીએ લીધે નિહ, જેથી પલંગમાંજ તે મરણ પામ્યા. પછી પિતાની આજ્ઞા પાળવાને આતુર તે પુત્રો તેના શબને પલંગ સાથે સ્મશાનમાં લઈ ગયા અને ચિતામાં તેને તે પલંગ સાથે મૂકયા. અગ્નિ-સસ્કાર કરવાની તૈયારીમાં હતા તેવામાં સ્મશાનના રખેવાળ ચંડાળે આવી તે પલંગની માગણી કરી, છેકરાઓએ પલગ આપવાની ના પાડી તેથી ચંડાળેા સાથે મોટો કજીયો થયા. ચ’ડાળેા અગ્નિ-સંસ્કાર કરવા દેવાની ના પાડવા લાગ્યા. આ પ્રમાણે પરસ્પર કજીયા થતા જોઈ સગાવાલાએ તે લાભીઆના પુત્રોને અટકાવીને કહેવા લાગ્યા કે–ભાઈએ ! ચંડાળ સામે કજીએ કરવામાં આપણે કિ ફાવીએ નહિ. વળી સ્મશાનમાં મૃતકના શરીર પર રહેલ તથા વીટેલ કપડાઓ ચંડાળજ લઈ લે છે. માટે હવે પલંગ પણ આપી દે. સ્મશાન સુધી પલંગ સાથે લાવીને તમે પિતાજીનું વચન પણ પાળ્યું. હવે તે લેકે ભલે
લઈ જાય. સગાવાલાએની શિખામણથી તે પલોંગ તેઓએ ચંડાળને આપી દીધા. ચંડાળ તે પલંગ લઈને બજારમાં વેચવા આવ્યેા. શહેરીએ આ તો મરી ગયેલાના પલંગ છે એમ ધારી વેચાતા લેવાની ના પાડવા લાગ્યા. હેાંશિયાર માણસે। પણ મૃતકની શય્યાને અશુભ શુકન સૂચવનારી માનીને અંદરના રહસ્યથી અજ્ઞાન હાવાને લીધે તે પલંગ વેચાતા લેવાની ના પાડીને ચાલ્યા ગયા.
For Personal & Private Use Only
腐防阻限防限防限Æ限防防滑防限的
૪
www.jainelibrary.org/