________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ત્રીજો પલ્લવ
都比恩智的選伙改契滤风跄跄网纽恩贸捻贸区贸区
Jain Education International
આ સમયે ધન્યકુમાર પોતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે વ્યાપાર કરવા ત્યાંજ આવી ચઢયા. આમ તેમ જોતાં તે પલ'ગ તેમની નજરે પડયા, લેપ-રાળથી ઢાંકી દીધેલી તો અતિશય ભાર તથા પાયા વિગેરેની જાડાઈ ઈત્યાદિ જોઇને બુદ્ધિથી તે પલંગ અમૂલ્ય ચીજથી ભરેલ જાણી સેાનાના સાત માસા આપી ધન્યકુમારે તે ખરીદ કર્યા. પછી મજુર પાસે તે પલંગ ઉપડાવી ઘરે લાવી ગુણુવાન ધન્યકુમારે પિતા વગેરે સવ”ને તે દેખાડયા. પુત્ર પ્રત્યે માહને લીધે પિતાએ તેને કાંઇ પૂછ્યું નહિ. સસરાના કહેવાથી વહુએ પલંગ ઉતાવળથી ઉપાડી ઘરમાં લઇ જતી હતી તેવામાં ઊંચા-નીચે થવાથી તેના ભાગે છૂટા પડી ગયા, એટલે તરતજ પલંગમાંથી જાણે ધન્યકુમારની લક્ષ્મી હાય તેમ રત્નની વૃષ્ટિ (વરસાદ) એ ઘરને પૂરી દીધું, લાખા તથા કરોડોના મૂલ્યના રત્ના જોઇને સગાવાલાએ ધન્યકુમારની સ્તુતિ કરવા લાગ્યા કે− અહે। આ ધન્યકુમાર કેવા ભાગ્યશાળી તથા બુદ્ધિવાન છે! ખરેખર આ પુત્ર તેા કુળદિપક જાગ્યા. તેણે ભિખારીઓને દાનથી. ઘરને ધનથી, ત્રણ જગતને યશથી, મિત્રોને હર્ષોંથી તથા ભાઈ આને અદેખાઈથી ભરી દીધા.' આ પ્રમાણે વખાણ કરતા લેકે સૂર્યની માફક ધન્યકુમારનું બહુમાન કરવા લાગ્યા, પરંતુ કુદરતી અધતાવાળા ઘુવડની જેમ તેના ત્રણ મેટા ભાઈ એ ઉપર તેની કાંઈ અસર થઈ નહુ. સગાવાલાએ પાસેથી ધન્યકુમારના વખાણ સાંભળીને તે ત્રણે ભાઈ એ ઇર્ષ્યાથી બળવા લાગ્યા, અદેખાઈથી બળતા તે પુત્રોને બેાલાવી ધનસારે શિખામણ આપી કે હે પુત્રો ! ઈર્ષ્યા છેાડી દઈ ગુણને ગ્રહણ કરતાં શીખેા. કહ્યું છે કે—
पंकजान्यपि धार्यन्ते, गुणादानाज्जनैर्हृदि ! राजाऽपि पध्मसाद् गुण्यद्वेषी नक्षीयते कथं ॥१॥ · કચરામાંથી ઉત્પન્ન થવા છતાં કમળ ગુણ (દોરા) ને લીધે શું હૃદય પર ધારણ કરવામાં આવતું નથી? અને ચંદ્રમા જેવા રાત્રિના રાજા પણ પદ્મના દ્વેષી હાવાથી (કમળને રાતના સ’કાચી નાખે છે તેથી) શુ' ક્ષય પામ્યા
For Personal & Private Use Only
૬૫ www.jainsliterary org