________________
શ્રી
ધન્યકુમાર ચિરત્ર ભાગ ૧
ત્રીજો પલ્લવ
Jain Education Internatio
વ્યાપારથી થાય. આવી પ્રપંચાદિ ક્રિયાર્થી ન થાય. પુત્રાના આવા વાકિત ગર્ભિત વચન સાંભળીને પોતાતાના ભાગ્ય અજમાવવાને ધનકારે ચારેને ફરીથી સેા સેાનાના માસા આપીને મેાકલ્યા. તેમાંથી પેલા ત્રણ ભાઈએ તે આગલા ભવના અંતરાય કર્મના ઉદયથી સે। માસાના વ્યાપારમાં મૂળપુજી (ધન) પશુ ગુમાવીને પાછા આવ્યા. બીજે દિવસે ધન્યકુમારે વ્યાપાર કરવાને નીકળ્યા. સેાના—બજાર તથા બીજા અજારોમાં જતાં ઈષ્ટ વસ્તુની સિદ્ધિ કરે તેવા શુકન થયા નહિ. વળી આગળ ચાલ્યા. આવી રીતે બજાર ઉપર બજાર પસાર કરતા છેવટે લાકડાના બજારમાં દાખલ થતા તેને બહુ સારા શુકન થયા. તે શુકન વધાવી લઈ ને ધન્યકુમાર તે બજારમાં વ્યાપાર માટે ગયા. હવે વાત એમ બનેલી કે-તે ગામમાં ધનપ્રિય નામના શેઠ રહેતા હતા. તે માણસ એટલે કંજુસ હતો કે દાનના નામથી પણ તે ત્રાસ પામતા, એટલુ જ નßિ પણ બીજા દાનેશ્વરી માણસોની પ્રશ'સા સાંભળતાં પણ તેને તાવ ચડી આવતા. તેની ગાંઠે છાસઠ કરેાડ જેટલું દ્રવ્ય છતા તે લેભીના સરદાર જુનુ –પુરાણુ, હજાર ઠેકાણે ચીરાઇ ગયેલું તથા નેાકર માણસની માફક બીજાનું ઉતરી ગયેલું વસ્ત્ર તે પહેરતા. ન તો કોઇ દિવસ પેટ ભરીને જમતા કે ન તે ખપી જવાની બીકે પૂરા પાણીથી સ્નાન કરતા, ચા, મમરા, વાલ, ચેાળા વિગેરે માલ વિનાની તથા સસ્તી વસ્તુ તે ખાતે. પુષ્કળ લક્ષ્મીવાળા છતાં તેવથી યુક્ત ભેાજન ખાનારના પશુ કોળીઆ દૂરથી પણતે, પાનને ઠેકાણે બાવળની છાલ ચાવતા, ગૃડસ્થ છતાં તપસ્વીની માફક કદ, ફળ તથા મૂળને અચાર કરતા. પૈસા વપરાવાના ભયે દહેરે કે ઉપાશ્રયે પડુ જતો હુ. ભુલેચૂકે પશુ ગાયન, નાચ અથવા સંગીતમાં આસક્તિ રાખતા નહિ ઘાસ તથા લાકડાં ખરીદવામાં પૈસા ખરચવા ન પડે તેટલા માટે તે રાતના લગેટી મારીને જંગલમાં રખડી ઘાસ લાકડાં ભેગાં કરતા. ભિક્ષા દેવાને સમયે ભિખારીને જોતાંજ ઘરના ખારણાને આળિયે ચડાવી દેતા. કદાચ બારણુ' ઉધાડું રહી જવાથી ભુલેચુકે કોઈક ભિક્ષુક આવી ચડતા તે તેને દાનને
ણે ગાળે
For Personal & Private Use Only
防防陷防防限限阕架防阕网观BBF防烧肉
૧
inelibrary.org