________________
અશાન્તિનું મૂળ
ચૈતન્યના અનુભવ કરવાની રીત
ચૈતન્યના અનુભવ કરવા માટેના એક સરળ ઉપાય ચૈતન્યની ભક્તિ કરવાના છે. ચૈતન્યની શક્તિ કેવી રીતે કરવી ? ચૈતન્ય વિશે પ્રેમ કે અનુરાગ પેઢા કેવી રીતે કરવા ? આ પણ એક સવાલ છે.
૪૧
ચૈતન્યની ભક્તિ કરવા માટે, એને ઓળખવા માટે, આપણી પાસે જે સાધના છે, તેમાં મુખ્ય બુદ્ધિ અને મન છે. આ એ સાધના વડે આપણે ચૈતન્યની ભક્તિ કરી
શકીએ છીએ.
બુદ્ધિ વડે આપણે ચૈતન્યને કઈ રીતે ગ્રહણ કરીએ છીએ, તેના પર ચૈતન્યની ભક્તિના આધાર છે.
ચૈતન્યનું સ્વરૂપ, પ્રથમ બુદ્ધિએ દલીલેાથી ખરાબર ગ્રહણ કરેલું હાવુ' જોઇએ. નલીલા પણ બહુ અટપટી અને ગુંચવાડા ઊભી કરે તેવી ન હોવી જોઈએ, દલીલેા પણ બુદ્ધિમાં સાંસરી ઉતરી જાય તેવી હોવી જોઇએ.
કેટલીક દલીલે
(૧) આપણે ખાઇએ છીએ, જળપાન કરીએ છીએ, વાત કરીએ છીએ, હસીએ છીએ, મનમાં વિચારા કરીએ છીએ. આ બધું શાના આધારે થાય છે ?
જો તેહમાંથી ચૈતન્ય નીકળી જાય, તે તે જ ક્ષણે શરીર શખ બની જાય. ચૈતન્યના અભાવે તે વખતે આપણું અસ્તિત્વ જ મટી જાય છે, ખાવા-પીવા કે ઉઠવા-બેસવાની કોઈપણ ક્રિયા કરી શકતા નથી. એટલું જ નહિ, પણ આત્મા વગરના એ શરીરને સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવા માટે લઈ જવામાં આવે છે. એટલે ઢહુની કિંમત કેવળ ચૈતન્ય-આત્માને લીધે જ છે, એમ નક્કી થાય છે.
(૨) આ જગતમાં અસ`ખ્ય પ્રાણીઓ આપણે નજરે જોઈએ છીએ. કેટલાંક જંતુઓ એટલા સૂક્ષ્મ હાય છે કે, જે આપણી આંખેથી દેખાય અને ન પણ દેખાય. વિજ્ઞાન કહે છે કે, લેાહીના એક ટીપામાં પચાસ લાખ જ ́તુ હાય છે. આ બધાની હયાતિ ચૈતન્ય વિના ઘટી શકતી નથી. ચૈતન્ય કેટલી અદ્ભુત વસ્તુ છે! એ આપણું જ સ્વરૂપ છે અને નિર'તર આપણા શરીરમાં વાસ કરતું હેાય છે. તે તરફ આપણે આપણું લક્ષ્ય દારવુ જોઈએ.
(૩) શુદ્ધતાની દૃષ્ટિએ વિચાર કરીએ તે ચૈતન્ય-આત્મા જેટલા શુદ્ધપદા, દુનિયાભરમાં ખીજો જોવા નહિ મળે.
અ ૬