________________
૭૨૪
આત્મ-હત્યાનને પાયે પિતાનું કાર્ય હોવા છતાં પણ પુરુષને એમાં આદર હેતે નથીજગતને પ્રકાશિત કરનાર ચંદ્ર પોતાના લાંછનને દૂર કરવા માટે પ્રયત્ન કરતું નથી.
મહાન પુરુષો બીજાની માંગણીથી પ્રવૃત્તિ કરતા નથી. પણ સ્વયમેવ કરે છે. તે ધીર! મેઘરાજ કેની પ્રાર્થનાથી પૃથ્વી ઉપર વૃષ્ટિ કરે છે ?
સાધુપુરુષે સ્વપ્રમાં પણ પોતાની અનુકૂળતા ઈચ્છતા નથી અને પરકાર્યમાં કષ્ટ હેવા છતાં પણ સતત પ્રવૃત્તિ કરે છે. તે જ તેમનું સુખ છે.
જેમ અગ્નિ, ગરમી અથવા ગરમ રસોઈ માટે થાય છે. અમૃત જીવન માટે થાય છે. તેમ સાધુપુરુષે લોકમાં સ્વભાવથી જ પરોપકાર કરે છે.
જે પરાર્થપરાયણ પુરુષો છે તેમને અમૃત કેમ ન કહેવા? કે જે સુખપૂર્વકના સમૃદ્ધ જીવનને પણ તૃણની જેમ માને છે.
આ પ્રમાણે પરમાર્થમાં પરાયણ પુરુ, પિતાના કાર્ય પણ પૂર્ણ કરે છે.
X
સમ્યગ્દશન અંગીકાર કરનાર જીવની પ્રવૃત્તિ મૈયાદિ ભાવથી યુક્ત હોય છે, તે આ પ્રમાણે
“सम्यग-दर्शन-स्वरूपम् " ततः संक्षेपेण प्रथमावस्थोचितमस्य पुरतो धर्मगुरवः सम्यग्दर्शन-स्वरूपं वर्णयेषुः ॥
यथा-" भद्र ! यो रागद्वेषमोहादिरहितोऽनन्तज्ञानदर्शनवीर्यानन्दात्मकः, समस्तजगदनुग्रहप्रवणः, सफलनिष्कलरुपः परमात्मा स एव परमार्थतो देव इति बुद्धया तस्योपरि यद् भक्ति-करणं, तथा तेनैव भाषिता-ये जीवाजीवपुण्यपापासवसंवरनिर्जराबंधमोक्षाख्या नव पदार्थास्ते अषितथा एवेति या प्रतिपत्तिः, तथा तदुपदिष्टे ज्ञानदर्शन चारित्रात्मके मोक्षमार्गे ये प्रवर्त्तन्ते साधवः त एव गुरवो वन्दनीया इति या बुद्धिः तत् सम्यग्दर्शन, तत्पुनर्जीवे वर्तमानं प्रशम-संबेग-निर्वेदानुकम्पाऽऽस्तिक्याभिव्यक्तिलक्षणे ह्यलिङ्गलक्ष्यते, तथा तदंगीकृत्य जीवन सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु मैत्री-प्रमोद-कारूण्य-माध्यस्थ्यानि समाचरणीयानि भवन्ति, तथा स्थिरता, भगवदायतनसेवा, आगमकुशलता, भक्तिः, प्रवचन-प्रभावना इत्येते पञ्चभावाः सम्यग्दर्शन दीपयन्ति । तथा शंका-कांक्षा-विचिकित्सा-परपाखण्डप्रशंसातत्संस्तवश्चैते तु तदेव दक्षयन्ति ।