________________
પૂર્વાચાર્યોનાં વચનામૃત
૭૩૯
पुष्णाति स महामोहसैन्यं पंकेन कश्मलः । प्रसादितस्तु चारित्रधर्मसेन्यं स्वभावतः ॥६१०॥ ततश्च कार्य यो यत्र, कुशलस्तत्र तं सुधीः । नियुजीतेति भवता. तं प्रसादयितुं हू दम् ॥६११॥ चतस्रोऽपि महादेव्यो, नियोज्यास्तत्र कर्मठाः । उपेक्षा करुणा मैत्री, मुदिताख्या नरोत्तम ! ॥६१२॥
–૩૫મિતિ-થા-સારોદ્વાર–9. રૂ. .-૬. આ બાજુ ત્યાં જવાથી હે વત્સ! તને પાલન કરેલા રાજ્યનું પરિપૂર્ણ ફલ મળશે. તે સર્વના આધારરૂપ ચિત્તવૃત્તિ મહાટવી છે. તેને પશ્ચિમ ભાગે નિવૃત્તિ નગરી છે.
તે નગરીમાં જવાની ઈચ્છાવાળાએ, બરોબર દષ્ટિ રાખીને ઉદાસીન ભાવની સેવા કરવી અને તેને મુખ્ય માર્ગ સમતાગની નાલ છે.
મહામે હાદિથી સ્પર્શાયા વગર તે નલીકામાં જતાં પ્રારમ્ભમાં જ અધ્યવસાય નામને મોટો હદ=સરેવર આવે છે. તે સરવર જે કાદવથી ડોહળાઈ જાય તે મહામહના સૈન્યને પષે છે અને પ્રસન્ન બનેલું સરોવર સ્વભાવથી ચારિત્રધર્મના સૈન્યને પિષે છે.
તેથી આ હૃદને પ્રસન્ન કરવા માટે, બુદ્ધિમાન-કુશલ પુરુષોએ તે સરોવરની અંદર શાંતિ લાવવા માટે મિત્રી, કરુણા, ઉપેક્ષા અને મુદિતા નામની કાર્યકુશળ દેવીઓને નિમવી જોઈએ.
સદાગમના પ્રભાવે ક્ષાત્યાદિ કન્યાઓની સાથે, તથા મિથ્યાદિ કન્યાઓની સાથે પણ વિવાહ થયાનું અહીં વર્ણન છે.
धर्मेण निर्मितं तत्र, वह्निकुण्डं स्वतेजसा । जज्ञे पुरोधाः सद्बोधः, कर्माणि समिधो हुताः ॥२६१।। ततः सदागम-ज्योतिषिकेणाई विधापतिः । क्षान्त्यादिकन्यकोद्वाई, तुष्टास्तत्वितरोऽखिलाः ॥२६२॥ तथा शुभपरिणाम-तनया अपरा अपि । तन्निष्प्रकम्पताजाता, मया बह्वयो विवाहिताः ॥२६३॥ cતા તા કૃતિ શ્રદ્ધા-સેવા-વિવિદ્વિષા-વાર ! મૈત્રી-કવિતોષા-વિજ્ઞપ્તિ-વિજા રદ્દષ્ટ